દરેક ડેપો મેનેજર જો એસ ટી ની પ્રમાણીક પણે જો નોકરી કરેતો ભાવનગર ડિવિઝન ગુજરાત માં પ્રથમ ક્રમે આવે પણ ગઢડા ડેપો મેનેજર જેવા ડેપો મા ફરજ બજાવતા હોય તો એસટી કેમ ખોટ કરે અને એસ ટી નુ સંચાલન કેમ નાનું થાય તેમા રસ છે આવા પદભ્રષ્ટ અધિકારી નેતે કચ્છ માં નલીયા મોકલવામાં આવે તો તેને ભાન થાય આ ડેપો મેનેજરો ત્યારે જ સુધરે એસ ટી મા આ કોના પગાર માંથી રુપિયા કપાશે તા 13=4=25 રવિવારે ભાવનગર ડીવીઝન ની કેટલીક બસો લેટ ઉપાડવા માં આવી હતી તેજ દિવસે ધણા બધા રુટો કેન્સલ કરવામાં આવ્યા હતા અને આ કયા અધિકારી ની સુચના થી આવી એસ ટી ને મોટી નુકસાની વેઠવી પડી હતી આમા આ નુકસાન ડી ટી ઓ અથવા ડેપો મેનેજર જે જવાબ હોય તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને એમના પગમાં થી એસટી ની નુકસાની વસુલાત કરવામાં આવે તો બીજી વખત આવી ભૂલ ન થાય આવું થશે ખરુ
Posts