એસ ટી કર્મચારીઓ દ્વારા ચાલતા દારૂના કારોબારનો પર્દાફાશઃ આઠ સામે ગુનો નોંધાયો, ગુનેગાર ડેપો મેનેજર સુથાર અને બીજા કર્મીઓ ને ગમે તે ઘડીએ કરાશે સસપેન્ડ
ભાવનગરમાં એસ.ટી વર્કશોપમાં પોલીસે દરોડો પાડી દારૂ સાથે સિક્યુરીટી ગાર્ડને ઝડપી લીધા બાદ થયો પર્દાફાશ: ડ્રાઈવર, કંડકટરો જ 'માલ' લાવી આપતા હોવાની કબુલાત : બે કર્મચારીને ટર્મીનેટ કરાયા, અન્ય ૬ને સસ્પેન્ડ કરવા કાર્યવાહી એસ ટી કર્મીઓ દ્વારા આઠ મહિના થી ચાલતો હતો દારૂનો કારોબાર, ગુનો નોંધાતા તમામ ફરાર ડેપો મેનેજર સુથાર ની ભુમીકા સંકાના ડાયરામાં એસટી ડિવિઝન નો ફોન બંધ કરી દેવામાં આવ્યા જેથી આ ધંધામાં પોતે સામેલ હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે તેમજ ટી આઇ એ ટી આઈ ની પણ ઉંડાણપૂર્વક તપાસ કરવા મા આવે તો ધણા યુનિયન ના નેતા ઓ તરફ આંગળી ચીધાઈ રહી છે તેમજ આગાવ ભાવનગર ડેપો મેનેજર રાઠોડ હતા ત્યારે પણ વકૅસોપ ની પાછળ થી ધણી ખાલી બોટલો મળી આવી હતી એટલા માટે ભાવનગર મા કોઈ આ ધટના નવીન નથી અને ધણા ડેપો મેનેજર રાત્રે પાટીઓ કરેછે તે ની ઉપર પણ કાયૅવાહી કરવી જોઈએ