Posts
ગઢડામાં પીજીવીસીએલ નો ભ્રષ્ટાચાર માજા મૂકી
પીજીવીસીએલ ગઢડા દ્વારા મોનસુન કામગીરીમાં 0 તારીખ 25 ના રોજ પીજીવીસીએલ ની ઓલ ખુલી કારણકે પીજીવીસીએલ ના કર્મચારીઓ એવો દાવો કરતા હતા કે વરસાદ આવતા પહેલા અમારા તરફથી દરેક કામ પૂર્ણ થઈ જશે પરંતુ 25 તારીખની રાત્રે એક પણ અધિકારીએ ગ્રાહકોનો એક પણ ફોન ઉપાડેલ નથી તેમ જ ગ્રાહકોને રાત આખી ગરમીનો સામનો કરવો પડ્યો પદભ્રષ્ટ અધિકારીઓ જો મોસમ ના નામે વીણી ખાતા હોય તો તેઓને ખુલ્લા પાડવા એ અમારી નૈતિક ફરજ છે તેમ જ મોસમ કામગીરી કોઈપણ જગ્યાએ પૂર્ણ કરવામાં આવેલ નથી બોટાદ નીનામા સાહેબ થી લઇ ગઢડાના બધા સાહેબોને રાત્રે લાઇટ જતા ફોન કરવામાં આવેલ પરંતુ ઉપરથી નીચે લઈ કોઈપણ અધિકારીએ ફોન રિસીવ નથી કર્યો