Posts
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામોમાં ચાલતુ શાળા ના ઓરડા ઓ ના કામમાં છેલ્લી કોલેટી નું મટીરીયલ વાપરવા આવે છે જુઓ આ એહવાલ
ચિત્ર કન્ટ્રક્શન રાજકોટ દ્વારા ગઢડા તાલુકાના રાજપીપળા ૧ ગામો માં આ કોન્ટ્રાક્ટર દ્વારા શાળા ના ઓરડા નું કામ કરવા મા આવે છે પરંતુ આ કામ માં વાપરવા મા આવતું હલકી કક્ષાનુ મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવે છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ટીઆરપી દેશાણી ભાઇ ને ધ્વનિ સંદેશ દ્વારા જાણકાવા મા આવેલ પરંતુ આ કોન્ટ્રાક્ટરે નિલેશભાઇ જાણો ગુજરાતના મુખ્યમંત્રી નો સિધ્ધો કોન્ટ્રાક્ટ હોય તેમ મોટી મોટી વાતો કરે છે અને અમારુ કામ તો સો ટકા સારું થયું છે પણ સાચી વાસ્તવિકતા તમે પણ જોઈ લો કે આ નિલેશભાઈ બોલે છે એ સાચું કે પછી હાથી ના દાત દેખાડવા ના જુદા હોય અને ચાવવા ના પણ જુદા હોય તેવુ લાગે છે