બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડી મા બાળકો નું ટેલેન્ટ અન્ય શાળા ઓ કરતા અલગ દેખાઈ રહ્યું છે કારણ કે ત્યાંના શિક્ષકો બાળકોને શિક્ષણ સાથે અન્ય પ્રવૃત્તિ ઓ પણ એટલી જ સરળતાથી શીખવે છે કે બાળકો ને જલ્દી મગજમાં બેસી જાય બાળકો નું કૌશલ્ય ખીલી ઊઠે છે