બાળકો ને મુળભુત પાયાના ભણતર માટે અનોખું ધડતર અને અનોખી અભ્યાસ કરાવવા માટે ની કળા એટલે સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડી ની જરૂર થી મુલાકાત જરૂરથી લેવી જોઈએ કારણ કે અહીયા નો સ્ટાફ અને આચાર્ય બાળકો ની કળા ને પારખી શકે છે અને તે પ્રમાણે અભ્યાસ ક્રમ કરાવવામાં આવે છે