એંસી ઓફિસો માં બેસે છે અને ખેડૂતો વરસાદ હોય કે શિયાળો ઉનાળામાં હોય તો પણ ખેડૂતો રાત દિવસ મહેનત કરી ને પાક ને પકવે છે ખેડૂતો નું મોટું નુક્સાન રોજ ખાય ઉંદર ખાય ચોર ખાય મોર ખાય મજુર ખાય અને છેલ્લે કડદા કરનાર ખાય ના પછી ખેડૂતો ના હાથ માં ખાલી વાટકો વધે અને ખેડૂતો ના ધરમા છેલ્લે કશું આવતું નથી લોકો ભલે ખેડૂતો જગતના પેટ ભરે પણ ખેડૂતો ની દુર દશા થાય ત્યારે બધા ભાંગી જાય છે જો ગુજરાત ની સરકાર મા જરાપણ માંનવતા હોય તો તાત્કાલિક ખેડૂતો ને વિમો સો ટકા અને થયેલ નુકસાન ખેડૂતો ના ખાતામાં નથી દેવા જોઈએ
Posts
જગત ના પેટ ભરનારા ઉપર આવી પડી આફત
કરોડો લોકો ના પેટ ભરનારા ઉપર કુદરત નો કાળો કેર ખેડૂતો પાયમાલ થઈ ગયા અને ગુજરાત ની ભાજપ સરકાર ને હજુ પેટ નું પાણી હલતું નથી હજી તો સવૅ કરાવવાની વાત કરી રહી છે જો સરકાર મા બેઠેલા ધારાસભ્યો અને મંત્રી મંડળ ના સભ્યો ને જરા પણ માનવતા હોય તો અત્યારે જગતના તાત ને વિમો સો ટકા અને ખેડૂતો ને થયેલા નુકસાનની તાત્કાલિક એમના ખાતામાં નાખીદેવા જોઈએ પણ આ જાડી ચામડીના નેતા ઓ નો તો હિંદુ મુસ્લિમ કરવામાં રશ છે પણ ખેડૂતો ને આપવા નું થાય તો કાળો નાગ કરડી ગયો હતો તેવુ દેખાય છે મંત્રી અને ધારાસભ્યો ના પગાર વધારો કરવો હોય તો રાતોરાત પગાર વધારો અમલમાં આવી જાય છે અને આ ચોરના દિકરાઓને પેન્સર પણ મળે છે જ્યારે ખેડૂતો ને કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં જરા પણ રસ નથી જો ખેડૂતો બીયર લેવા જાય ત્યારે એના ચાર થી પાંચ ધણા ભાવ ચુકવવા પડશે અને પકવેલ પાક ની કીમત પણ વચેટિયાઓ નક્કી કરે અને છેલ્લે કડદા વાળા