કરોડોની ગેરરીતિ બહાર આવવાની સંભાવના
બોટાદ જિલ્લામાં માં આવાસ યોજના કૌભાંડની સમાજકલ્યાણ દિન દયાલ યોજના મા વ્યાપક ભ્રષ્ટાચાર તપાસ કરવા ની માંગ ઉઠી છે
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા માં દિન દયાલ આવાસ યોજના માં કૌભાંડમાં બોટાદ જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી દ્રાવારા રુપિયા 10000 થી લઈને 50000 રુપિયા દિન દયાલ યોજના મા લેવા મા આવે છે તેની તકેદારી આયોગ દ્વારા કરાવવાની માંગ ઉઠી છે તો જ સાચુ.કૌભાંડ બહાર આવે તેમ છે આ તપાસ ખસ સમાજ કલ્યાણ અધિકારી ની કરવામાં આવે તેવી ઉચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે જે વ્યક્તિ ઓએ લાચના રુપિયા અરવિંદભાઈ જમોડ કેતનભાઈ વાકાણી આ બે સમાજ કલ્યાણ અધિકારી છે જે વ્યક્તિ ઓ દિનદયાળ યોજના નો લાભ જોતો હતો તો તમારે રુપિયા આપવા પડશે નહીંતર તમારું ભરેલું ફોર્મ રદ
કરી દઇશુ ગામડા ના અભણ માણસો ને ધમકાવી અને ખોટા ધક્કા ખવડાવે છે લાભથી ઓ પાસે રુપિયા ખંખેરી લે છે અમો એ તપાસ કરતા જાણવા મળ્યું છે કે ધણા મકાનો બનાવી યાજના બારોબાર વહીવટો કરી લેવામાં આવ્યા છે સરકાર શ્રી એતો ગરીબ માણસો ને પોતાના મકાન મળે પરંતુ આ ભ્રષ્ટાચારીઓ એતો માજા મૂકી છે બાબત ની રજુઆત ગાંધીનગર મુખ્યમંત્રી અને તકેદારી આયોગ વિજીલ્યસ કમિશનર અને ગૃહ મંત્રી તેમજ લાંચ રૂશ્વત અધિકારી ડફનાળા ને રુબરુબ મળી ને રજુઆત કરવામાં આવી હતી જમોડ સાહેબ દ્વારા જેટલા મકાનો બનાવવામાં આવ્યા છે અને ખરા અર્થમાં લાભથી ઓ લાભ મળતો નથી પદભ્રષ્ટ અધિકારી હવે જશે જેલમાં જમોડભાઇ દ્વારા ગૌચર માં પણ મકાનો ઊભા કરાવી દીધા છે અને ખોટા લાભથી ઉભા કરી ને ફોટા પડાવ્યા હતા તેવું પણ જાણવા મળ્યું છે બોટાદ જિલ્લામાં કમૅચારીઓ દ્વારા મોટા પાયે ગેરરીતીઓ કરવામાં આવી છે અમોને મળતી માહિતી મુજબ આ વાત સાચી છે