Posts
બોટાદ જિલ્લા મા મુખ્યમંત્રી ભુપેદ્રભાઇ પટેલ નુ સ્વાગત કરતા ગઢવી સમાજ ના આગેવાન ધીરુભાઈ ગઢવી
ભારતીય જનતા પક્ષ મા ગઢવી સમાજ ને પ્રતિનીધીત્વ કરતા ગઢડા તાલુકા ના સમઢીયાળા ગામના વતની અને ભારતીય જનતી પાટી ના ધીરુભાઇ ગઢવી ગઢડા તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી અને અત્યારે જિલ્લા કક્ષા એ પોતે ગઢવી સમાજ નુ નામ રોશન કરી રહ્યા છે જયારે ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેદ્રભાઇ પટેલ ને સ્વાગત કરી સમાજ નુ ગૌરવ વધાયુ હતુ