Posts
ગઢડા ડેપો મેનેજરે એસ ટી ના કર્મચારીઓ ને માનસિક ત્રાસ
ગઢડા ડેપો મેનેજર સાહેબ છેલ્લા બે ત્રણ વર્ષ એસ ટી કર્મચારીઓ ને માનસિક ત્રાસ આપે છે એસ ટી ના દરેક કર્મચારીઓ ને એક સરખા રાખવાના બદલે વાહાલા દવલા જેવુ વર્તન કરે છે છેલ્લા બે વર્ષ થી ટ્રાઇવર અને કંડક્ટર ની ધડ હોવા છતા પાચ પાચ કંડક્ટર ને અન્ય કામ ગીરીમા બેસસાડે છે અને કંડક્ટરો ની જમા રજા ઓ અમુક કંડક્ટરો ને ભોગવવા માટે પ્રેસરકરીને જબર જબરજસ્તી થી રજા ઉપર જવાની ફરજ પાડે છે અને માનિતા ઓ ને ડેપો મેનેજર સાચવે છે આવ્યા બાદ અમક કંડક્ટરો જાણે ઓફિસ માટે એમની નિમણૂંક થઈ હોય તેવુ લાગે છે કયારેક કયારેક તો કંડક્ટરો ના કારણે આખો રુટ કેન્સલ કરવો પડે છે પણ આ કંડક્ટરો ને ફરજ પર ન મોકલાય અને ભુલે ચુકે આ કંડક્ટરો ને જો ફેરફાર કરવાનો થાય તો ડેપો મેનેજર ને આવક બંધ થઇ જાય કારણકે આ સાચવેલા કંડક્ટરો ને ડીસી કે ડિ ટી ઓ ની પણ તાકાત નથી કે લાઇન ઉપર મોકલી શકે ડેપો મેનેજર ને આ કંડક્ટરો દુજણી ગાય જેવા છે આ આવી જાડી ચામડી ના ડેપો મેનેજર ની ખાનગી તપાસ એસ.ટી.વિભાગીય તેમજ સેટ્રલ ઓફિસ થી તપાસ કરવી જોઈએ અને બે વર્ષ મા કંડક્ટર ના ધટના કારણે કેટલા રુટો બંધ રહા અને રુટો બંધ થવાથી એસ ટી બસ નુ જે નુકસાન થયુ હોય તે આ ડેપો મેનેજર ના પગાર માથી કાપી લેવા જોઈએ સરકાર શ્રી નો પરિપત્ર ની એસી તેસી કરનાર આ ડેપો મેનેજર ને બદલી કરી સાચી દિશામા તપાસ થવી જોઈએ