Posts
બોટાદ ડેપો ની ઇડર બોટાદ એસ ટી બસ નો હોલ્ટ ફેદરા હોટલ બનશી
ફેદરા રોડ પર આવેલ હોટલ બનશી પર હોલ્ટ કરવા મા આવે છે અને જેવાકે ચા નાસ્તા ના ડબલ ભાવ વસુલ કરવા મા આવે છે આમ જનતા ખીસા ખાલી કરે છે અમો એ તપાસ કરતા એવુ જાણવા મળેલ છે કે આના હપ્તા ડિ સી સાહેબ અને ડેપો મેનેજર સુધી પહોચાડ વામા આવે છે આવા પદ ભ્રષ્ટાચાર અધિકારીઓ ની યોગ્ય અધિકારી દ્રારા કરવા મા આવેતો આવા કેટલાક ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે