તા 28.ગઢડા ડેપો મેનેજર દ્રારા એસ ટી બસનુ સંચાલન ખાડે વિદ્યાર્થી ઓ પરેશાન ઢસા જંકશન થી ઉપડતી વાયા ગઢાળી ગઢડા બસ નો જોટો બેસી જતા વિદ્યાર્થીઓ અને પેસેન્જર હેરાન.
આ રુટ ની શિડ્યુલ પુરી કરવી પડશે ભલે એસ ટી બસ ખાલી જાય અને ખાલી આવે. આવા ડેપો મેનેજર નાપગાર માથી આ સંચાલન ના રુપિયા વસુલાત કરવી જોઈએ.
ગઢડા ડેપો મા આવાર નવાર ટાયરના કારણે બ્રેક ડાઉન થાય છે ધણા એક્સપ્રેસ રુટો 21 રુપિયા થી નીચે ચાલે છે પણ આ ડેપો મેનેજર ને તો પગાર મા સર છે એસ ટી ભલે ખાડામાં જાય મનેતો પગાર મળશે ને ગઢડા ની ધણી બધી ફરીયાદો આપ ડેપો મેનેજર ની ભાવનગર ડિસી સાહેબ ને કરવામાં આવી પણ ડિસી સાહેબ પણ સજામાં આવ્યા છે તેને પણ જરાય રસ નથી તાત્કાલિક આ ડેપો મેનેજર ની બદલી તેમજ બ્રેક ડાઉન થયેલ રુટના નુકસાન ડેપો મેનેજર ના પગાર માથી કાપો તો બીજી વખત આવુ કોઈ પણ ડેપો મેનેજર ન કરે શું આ ડિસી સાહેબ કરશે ખરા