Notification texts go here Contact Us Buy Now!
Posts

એ.સી.બી.ની સફળ ટ્રેપ





આરોપી
ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા, 
નાયબ મામલતદાર, પુરવઠા (વર્ગ-૩) મામલતદાર કચેરી,ખેરાલુ.

ડીકોયની તારીખ
૨૪/૦૨/૨૦૨૫ 

લાંચની માંગણીની રકમ
રૂ.૧૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ
રૂ.૧૦,૦૦૦/- 

લાંચની રીકવર કરેલ રકમ
રૂ.૧૦,૦૦૦/- 

ડીકોયનુ સ્થળ
ખેરાલુ મામલતદાર કચેરી તા.ખેરાલુ જી.મહેસાણા 

ટુંક વિગત
આ કામે હકીકત એવી છે કે, ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને જુદા-જુદા બહાના હેઠળ હેરાન કરી માસીક  રૂ.૧,૦૦૦/- થી રૂ.૫,૦૦૦-/ ની રકમ આ વેપારીઓ પાસે થી લાંચ પેટે હપ્તો લેવામાં આવે છે અને જો લાંચ પેટે હપ્તો ના આપે તો બિન-જરૂરી નોટીસો કાઢી હેરાન કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ. જે આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયર ને સાથે રાખી બાતમી હકીકત સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમા આરોપીએ ડીકોયર ને હેરાન ન કરવા લાંચ અંગે ની હેતુલક્ષી વાતચીત કરી બે માસના હપ્તા પેટે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માગણી કરી, રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી લાંચના ડિકોય છટકા દરમ્યાન પકડાઈ જઈ ગુનો કર્યા બાબત

ટ્રેપિંગ અધિકારી
શ્રી એસ.ડી.ચાવડા, પો.ઇન્સ. 
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.  

સુપર વિઝન અધિકારી
શ્રી એ.કે.પરમાર, 
મદદનિશ નિયામક, 
ગાંધીનગર એ.સી.બી. એકમ.

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.