Notification texts go here Contact Us Buy Now!
Posts

ગઢડા નગરપાલિકા ની ટીકીટ કેમ એક પણ મુસ્લિમ ઉમેદવારને ભાજપે ન આપી

ગઢડા નગરપાલિકા મા ભારતીય જનતા પાર્ટી માં ધણા મુસ્લિમ નેતા ઓ રાજ્ય થી લઈને કેન્દ્ર સુધી ના હોદ્દા ઓ ધરાવતા હતા પરંતુ ગઢડા ની જનતા મૂર્ખ બનાવવા નીકળેલા ભાજપના સંગઠનમાં બેઠેલા વ્યક્તિને ખબર છે કે આપણે હિન્દુ મુસ્લિમ કરીને મત માગો જાતી જાતી ને ઝગડાવી ને મત માગો પરંતુ આજ ભાજપના પ્રથમ કહેવાતા સિદ્ધાંતો નેવે મૂકી ને લોકોને મૂર્ખ બનાવવા માટે ઘણી પ્રકારના એજન્ટા લોકો સુધી મૂકવામાં આવ્યા પરંતુ એક પણ એવો એજન્ટા નહતો કે ગઢડા નગરપાલિકા ના વિકાસ ની વાત હોય ભાજપના ધણા બધા નેતાઓ ના ધર નગરપાલિકા દ્વારા ચાલે છે 
 ભારત અખંડ રહે કે ન રહે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી ની સત્તા મા રહેવા માટે લોકો ને મૂર્ખ બનાવવા મા માહીર છે ભાજપ કહેવાતા સુપ્રીમો દ્વારા લોકોને બીવડાવી બીવડાવીને ધર્મના નામે તેમજ જાતિ જાતિના ભેદભાવો લોકો સુધી પહોંચાડીને તેમની ખીચડી પકવવા માં તેઓ વ્યસ્ત રહે છે પરંતુ વિકાસ ના કામો મા કોઈ પણ નેતા ને રસ નથી નેતા ઓ ને પોતાના ખીસા ભરવા મા રસ છે આ ભારતીય જનતા પાર્ટીના હાલમાં ગઢડા નગરપાલિકા નું ઇલેક્શન ચાલુ છે ત્યારે એક પણ મુસ્લિમ ના ઉમેદવારને શા માટે ઉમેદવારી નહીં આવું કોઈ પણ મતદારો એ વિચાર્યું ખરું પરંતુ બધા જ ને ખબર છે કે તેઓના તમામ કામ થઈ જાય છે સતા એમના હાથ માં છે એ શું કામ ઉમેદવારી નોંધાવે શુ તેમના કામ ઊભા રહ્યા છે ખરા પ્રજા મૂર્ખ છે મતદારોને મૂર્ખ બનાવી ને અને ઇ લોકો પોતાના ખીસા ભરાય છે ગઢડા ના મતદારોને હવે ક્યાં સુધી આવુ સહન કરવુ પડશે આવું કેટલા દિવસ ચાલશે હવે તો મતદારો જાગો કયા સુધી આપણે પહેલા અંગ્રેજોના ગુલામ રહ્યા અને જાતિવાદીના ગુલામ  બનાવ્યા હવે ભારતીય જનતા પાર્ટી ના ગુલામ રહીશું અખંડ ભારતની નેમની વાતો કરનાર બધા જ બધી મજા રો મા સાદરો ચડાવે તેમજ બધી જ પ્રકારના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે તમને અને મને મૂર્ખ બનાવવાનું કામ આ લોકોને બહુ જ સારી રીતે આવડે છે આપણે શું મૂર્ખ છીએ  તે પોતાની જાતને પુછવું જોઈએ ગઢડા નગરપાલિકામાં ચુંટાયેલા નેતા ઓ પોતાના ખીસા ભરવા માટે આવે છે નહીં કે ગઢડા ના વિકાસ માટે કયા સુધી તમારે મૂર્ખ બનવું છે આ ભાજપના કહેવાતા નેતા ઓ તમને સામ દામ ની નિતી અપનાવશે પણ આ વખતે મતદારો મૂર્ખા મા નામ નોંધાવતા નહીં 



Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.