Notification texts go here Contact Us Buy Now!
Posts

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ફિડરમા અંધકાર અધિકારી ઓ ફરવા મા વ્યસ્ત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામે કાળુભાર ફિડર સાંજના 5.30 થી લઈને 8.30 કલાક સુધી પાવર બંધ  
કારણકે અનઆવડત ના કારણે પી જી વી સી એલ ને લાખો રૂપિયા નું નુકસાન થયું આવા અધિકારી ના પગાર માથી વસુલાત કરવામાં આવે તો તેમને જવાબ દારીની ભાન થાય 
શિંગડીયા સાહેબ તો રાજે સ્થાન મા ફરવા માટે ગયા અને આર ટુ ના અધિકારી કોઈપણ વ્યક્તિનો ફોન ઉપાડવામાં આવતો નથી સાત વાગ્યાથી લઈ 8 30 સુધીમાં ઓછામાં ઓછા 30 જ ફોન કર્યા હશે ફોન ને બ્લોકમાં નાખી દેવામાં આવેલ છે ન છુટકે બોટાદ જિલ્લાના પી જી વી એલ ના અધિકારી નીનામા સાહેબ ને ફોન કરવો પડ્યો હતો અને ભાવનગર અધિકારી શ્રી ને ફોન કરવાની ફરજ પડી તેમજ રાજકોટ પી જી વી સી એલ ના એમ ડી સાહેબ ને ફરીયાદ કરવી પડી પણ સ્થાની અધિકારી એ જવાબ નો આપ્યો 
કારણકે હવે તેમને ગઢડા મા થી બદલી થયેલ છે પરંતુ આવા અધિકારી ને જે 3 કલાક વિજ પુરવઠો બંધ રહ્યો તેના પગાર માથી વસુલાત કરવામાં આવે તો તેમને ખબર પડે સરકાર શ્રી દ્વારા ચોમાસા પહેલા દરેક લાઇનો સર્વીસ કરવામાં આવે પરંતુ આર ટુ ના અધિકારી ને જરા પણ રસ નથી પ્રજા ભલે હેરાન થાય મોસમ કામગીરી થાય કે ન થાય મને પગાર મળવાનો છે 
ચોમાસામાં કોઈ પણ જાતની દુર્ઘટના સર્જાઈ હોય તો આવા અધિકારી ફોન ઉપાડતા બંધ થઈ જાય તો આવા સમયે કોને ફરીયાદ કરવી આવા અધિકારી પર કાયદેસર ની કાર્યવાહી કરવી પડે 
ગઢાળી પૂર્વ તેમજ વિરડી  કાપરડી રાજપીપળા 1.2.3.તેમજ પ્રહલાદગઢ લીબાળા માં વિજ પુરવઠો બંધ 

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.