Notification texts go here Contact Us Buy Now!
Posts

લાખણકા ગામમાં જેટકોના સબ સ્ટેશન સામે વિરોધ: 300 વિઘા ગૌચર જમીન પર બની રહેલા 220 કે.વી. સબ સ્ટેશન સામે ગ્રામજનોએ કર્યા સૂત્રોચાર
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામમાં જેટકો દ્વારા બનાવવામાં આવી રહેલા 220 કે.વી. સબસ્ટેશન સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સરકારે 300 વિઘા સરકારી ગૌચર જમીન પર સબસ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે.
ગ્રામજનોએ 'વૃક્ષ બચાવો' અને 'ગૌચર બચાવો'ના સૂત્રોચ્ચાર કર્યા અને રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. ગામલોકોનું કહેવું છે કે તેઓ વિકાસ વિરોધી નથી, પરંતુ સબસ્ટેશન માટે અન્ય જગ્યા પસંદ કરવામાં આવે.
લાખણકા ગામના સરપંચના પ્રતિનિધિ, ખેડૂતો અને માલધારીઓએ ચેતવણી આપી છે કે જો કામગીરી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો સમગ્ર ગામ પશુઓ સાથે હિજરત કરશે. તેઓ તાલુકા કચેરીનો ઘેરાવ કરવા અને અનશન કરવાની પણ ચીમકી આપી છે. સરપંચના પતિ જયેશભાઈ ગાબાણી અને માલધારી સમાજના આગેવાન જગદીશભાઈ ભરવાડે આ માહિતી આપી છે.
ગ્રામજનોએ 'વૃક્ષ બચાવો' અને 'ગૌચર બચાવો'ના સૂત્રોચ્ચાર કર્યા અને રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. ગામલોકોનું કહેવું છે કે તેઓ વિકાસ વિરોધી નથી, પરંતુ સબસ્ટેશન માટે અન્ય જગ્યા પસંદ કરવામાં આવે.


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.