Notification texts go here Contact Us Buy Now!
Posts

ભાવનગર એસ.ટી.બસ સ્ટેશનમાં નો પે ર્પાકિંગ ઝોનમાં વાહનો ર્પાકિંગ બાબતે એસટી તંત્રની લાપરવાહી : અકસ્માત અને જાનહાનીનો ભય



એસ ટી વિભાગીય નિયામકનું કાર્યવાહી કરવામાં ઘોર ઉદાસિન વલણ હોય: "હમ નહી સુધરેંગે" 
કાર્યરત થયેલ છે. પ્રદિપ ચાવડા, પોષાબંદર :
ભાવનગર એસ.ટી.બસ સ્ટેન્ડ
માં સતાવાર પાંકિંગ હોવા છતા લોકો દ્વારા પોતાના વાહનો નો પોકિંગ ઝોન મા આડેધડ પૉકીગ કરવામા આવતા હોય બસ ચાલકો તેમજ પ્રવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ઉઠેલી ફરીયાદી અન્વયે ભાવનગર એસ.ટી.નિગમ ના વિભાગીય નિયામકના ઉદાસીન વલણ ના કારણોસર કાંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી ન હોય અકસ્માત અને જાનહાનિ નો ભય
-સતાવી રહ્યો છે. લાંબા સમય બાદ ભાવનગર શહેરમાં એસ.ટી.બસ સ્ટેશન નું બાંધકામ પૂર્ણ થયા બાદ લોકાર્પલ કરવામાં આવતા આ બસ સ્ટેશન
એસ ટી સ્ટેશનમાં વાહનો
પાંકિંગ કરવા માટે સતાવાર પોકિંગ
વ્યવસ્થા આપવામાં આવેલ હોવા
છતાં લોકો તે પાર્કિંગના પૈસા ન
ચૂકવવા પડે એવા આશયથી
પીતાના વાહનો બસ સ્ટેશન ની
અંદર નો પાંકિંગ ઝોનમાં આડેધડ પોકિંગ કરી નડતરરૂપ બની રહ્યા છે. આપાર્ક કરેલા વાહનો ના કારણે બસચાલકો અને આમ નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. ધણી વાર તો એસ.ટી.બસ ને પસાર કરવામાં પણ આ  પોકિંગ કરેલા વાહનો નડતરરૂપ બનતા
હોય છે. ત્યારે ભાવનગર એસ.ટી.ના વિભાગીય નિયામક દ્વારા આ બાબતે લક્ષ્ય આપી એસ.ટી.બસ
સ્ટેશન માં વાહનો આડેધડ પાંકિંગ
ન કરતા સતાવાર પિકંગ માં પાર્ક કરવામા આવે તેવી વ્યવસ્થાઓ કરવા સાથે આમ નાગરિકો ને ભોગવવી પડતી મુશ્કેલીઓ દૂર થાય એ જરુરી છે એવી માંગણીઓ ઉઠવા છતાં આજસુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હોય અનેક જાતની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ભાવનગર એસ.ટી.નિગમ નાં વિભાગીય નિયામક દ્વારા બસ સ્ટેશન માં પોતાના વાહનો આડેધડ પાકિંગ
ટો- વાહન બોલાવી નડતરરૂપ
કરતા પરિબળો સામે સખ્તાઈ પૂર્વક નાં પગલાંઓ ભરી ટ્રાફીક પોલીસનું
વાહનો ઉપડાવી લેવા અને નિષત
દંડ ભરાવવામાં આવે એવી
જરુરીયાત ઉભી થવા પામેલ છે.

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.