ગુજરાત સરકાર
મહેસ ૂલ વિ ભાગ,
પરિ પત્ર ક્રમાંક:- દબણ/૧૦૨૦૧૦/૧૦૧૬/લ,
સચિ વાલય, ગાંધીનગર.
તા.૧૬/૦૭/૨૦૨૨
વંચાણેલીધા:
(૧) મહેસ ૂલ વિ ભાગ પરિ પત્ર ક્રમાંક: દબણ/૧૦૨૦૦૧/૪૧૭૭/લ, તા.૦૫/૧૧/૨૦૦૧
(૨) મહેસ ૂલ વિ ભાગ પરિ પત્ર ક્રમાંક: દબણ/૧૦૨૦૦૧/૪૩૯૭/લ, તા.૧૪/૧૨/૨૦૦૧ અનેતા.૦૫/૦૧/૨૦૦૨
(૩) મહેસ ૂલ વિ ભાગ પરિ પત્ર ક્રમાંક: અદજ/૧૦૨૦૦૨/૧૬૬૭/લ, તા. ૭-૦૬-૨૦૦૩, તા.૨૩/૦૪/૨૦૦૪ તથા
તા. ૧૬-૧૦-૨૦૦૪
(૪) મહેસ ૂલ વિ ભાગ પરિ પત્ર ક્રમાંક: દબણ/૧૦૨૦૦૩/એમએલએ/૧૪/લ, તા.૨૬/૦૨/૨૦૦૪
(૫) મહેસ ૂલ વિ ભાગ પરિ પત્ર ક્રમાંક: દબણ/૧૦૨૦૧૦/૧૦૧૬/લ, તા.૨૪/૦૫/૨૦૧૦
(૬) મહેસ ૂલ વિ ભાગ પરિ પત્ર ક્રમાંક: દબણ/૧૦૨૦૧૦/૧૨૯૯/લ, તા.૨૬/૧૦/૨૦૧૦
(૭) મહેસ ૂલ વિ ભાગ ઠરાવ ક્રમાંક: દબણ/૧૦૧૮/૨૫૯૦/લ, તા.૦૯/૦૮/૨૦૧૯
(૮) મહેસ ૂલ વિ ભાગ પત્ર ક્રમાંક: દબણ/૧૦૨૧/૧૧૬૫/લ, તા.૧૧/૦૪/૨૦૨૨
પરિ પત્ર:-
સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતુંદબાણ અટકાવવા તથા જો દબાણ થયેલ હોય તો તેને
દૂર કરવા માટેયોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવી કાઢવા અનેચુસ્તપણેઅમલ કરવા અંગેઆ વિ ભાગના વંચાણે
લીધેલ ક્રમાંક (૧) થી (૬) માંદર્શા વેલ પરિ પત્રોથી વારંવાર સ ૂચનાઓ આપવામા આવી છે. ઉપરાંત, ઉપર
વંચાણેલીધેલ ક્રમાંક (૭) ના ઠરાવથી શહેરી વિ સ્તારમાંદબાણ અનેઅનધિ કૃત બાંધકામની પ્રવૃત્તિ ઓનેરોકવા
તથા તેના નિ યમન માટેમ્યુનિ . કમિ શનરશ્રી/કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સી સની રચના
કરવામાંઆવેલ છે. વંચાણેલીધેલ ક્રમાંક (૮) ના પત્રથી સર્વે કલેક્ટરશ્રીઓનેધાર્મિ ક પ્રવૃત્તિ ઓ માટેનું
ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટેસ સુચનાઓ આપવામાંઆવેલ છે.
२. સરકારી જમીનો કિ ંમતી અનેસીમિ ત છેજેથી તેની જાળવણી કરવી હાલની પરિ સ્થિ તિ માંખુબ જ જરૂરી છે.
સરકારના ધ્યાન ઉપર આવેલ છેકેસરકારી ખુલ્લી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનુંપ્રમાણ વધી રહેલ છે.
સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતુંઅનધિ કૃત દબાણ અટકાવવા બાબત.
ગુજરાત સરકાર
મહેસુલ વિભાગ,
પરિ પત્ર ક્રમાંક:- દબણ/૧૦૨૦૧૦/૧૦૧૬/લ,
સચિ વાલય, ગાંધીનગર.
તા.૧૬/૦૭/૨૦૨૨
વંચાણેલીધા:
સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતુંદબાણ અટકાવવા તથા જો દબાણ થયેલ હોય તો તેને
દૂર કરવા માટેયોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવી કાઢવા અનેચુસ્તપણેઅમલ કરવા અંગેઆ વિ ભાગના વંચાણે
લીધેલ ક્રમાંક (૧) થી (૬) માંદર્શા વેલ પરિ પત્રોથી વારંવાર સ ૂચનાઓ આપવામા આવી છે. ઉપરાંત, ઉપર
વંચાણેલીધેલ ક્રમાંક (૭) ના ઠરાવથી શહેરી વિ સ્તારમાંદબાણ અનેઅનધિ કૃત બાંધકામની પ્રવૃત્તિ ઓનેરોકવા
તથા તેના નિ યમન માટેમ્યુનિ . કમિ શનરશ્રી/કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સી સની રચના
કરવામાંઆવેલ છે. વંચાણેલીધેલ ક્રમાંક (૮) ના પત્રથી સર્વે કલેક્ટરશ્રીઓનેધાર્મિ ક પ્રવૃત્તિ ઓ માટેનું
ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટેસ સુચનાઓ આપવામાંઆવેલ છે.
२. સરકારી જમીનો કિમતી અનેસીમિત છેજેથી તેની જાળવણી કરવી હાલની પરિ સ્થિ તિ માંખ ખુબ જ જરૂરી છે.
સરકારના ધ્યાન ઉપર આવેલ છેકેસરકારી ખુલ્લી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનુંપ્રમાણ વધી રહેલ છે.
ઉપર દબાણ ન થાય તેજોવાની રાજ્ય સરકારની તેમજ સર્વે મહેસ ૂલી અધિ કારીશ્રીઓની અગત્યની ફરજ છે.
3. ઉપરોક્ત સંજોગોમાંસર્વે કલેક્ટરશ્રીઓ/મહેસુ લી અધિ કારીશ્રીઓનુંધ્યાન ઉક્ત સઘળી સ સુચનાઓ તરફ પુન:
દોરી તેમાંજણાવ્યા મુજબની કાર્યવાહી અચુ કપણેહાથ ધરવા પુન: જણાવવામાંઆવેછેતેમજ નીચેમુજબની
કાર્યવાહી પણ હાથ ધરવા આથી જણાવવામાંઆવેછે.
(૧) આ વિ ભાગના તા.૨૬/૦૨/૨૦૦૪ ના પરિ પત્રનાંફકરા-૧ માંજણાવ્યા મુજબનુંદબાણ રજીસ્ટર
નિ ભાવવામાંઆવેછેતેની સમીક્ષા તથા ચકાસણી કલેક્ટરશ્રીઓએ દર માસેકરવી.
(૨) સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી દરેક મહેસુલી અધિ કારીશ્રીઓનેસર્વે નંબર સહિ ત
નામજોગ સોંપવી અનેઆ જમીનોની આવી કામગીરી નિ ભાવવામાં નિ ષ્ફળ રહેલ મહેસુલ કર્મચારી/અધિ કારીઓ
સામેજવાબદારી નક્કી કરવા માટેશિ સ્ત વિ ષયક પગલાંભરવા. આ બાબતેસમીક્ષા કરી લીધેલ પગલાંની
વિ ગતોની જાણ દર માસેસરકારશ્રીનેકરવી.
(૩) જે તેઅધિ કારીના વિ સ્તારમાંઆવતી ખુલ્લી જમીનોની વિ ડિ યોગ્રાફી કરવી તથા ત્યારબાદ આવી જમીનોમાં
કોઇ પણ જાતનાંદબાણ ન થાય તેમાટેજમીન ફરતેતાર ફેંસીંગથી સુરક્ષિ ત કરવી.
(૪) આ ખુલ્લી જમીનો અંગેથયેલ વિ ડિ યોગ્રાફીની વિ ગતો ધ્યાનમાંરાખી સમયાંતરેકલેક્ટરશ્રી કક્ષાએથી
ઈન્સ્પેક્શન કરવામાંઆવેઅનેઈન્સ્પેક્શન દરમ્યાન કોઈ નવુંદબાણ ધ્યાનમાંઆવેતો તેમાટેસર્કલ
ઈન્સ્પેક્ટર તથા મામલતદારશ્રી સામેશિ ક્ષાત્મક કાર્યવાહી કરવા વિ ચારણા કરવી.
(૫) આ ઉપરાંત આપના જિ લ્લામાંસરકારી જમીનો પર દબાણ થયેલ હોય તેવા કેસો આઈડેંટીફાય કરી લેન્ડ
ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી ખુલ્લા કરાવ 2/3
(૬) સરકારી જમીન ઉપર જે વ્યક્તિ એ ઔદ્યોગિ ક/ધંધાકિ ય(કોમર્શિ યલ) દબા તો તેનેલાઈટ, પીવાના પાણી
તથા ગટરના જોડાણ ન મળેતેવી પાકી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરશ્રીઓએ સંબંધિ ત વિ ભાગોના તમામ
અધિ કારીઓની સાથેબેઠક કરી સ ૂચનાઓ આપવી એટલુંજ નહીં તેનુંપાલન થાય તેસુનિ શ્ચિ ત કરવું.
(૭) મહેસસુલ વિ ભાગ ઠરાવ ક્રમાંક: દબણ/૧૦૧૮/૨૫૯૦/લ તા.૦૯/૦૮/૨૦૧૯ થી ઠરાવવામાંઆવેલ સ્પેશ્યલ
ટાસ્ક ફોર્સ દ્વારા પણ નિ યમિ ત રીતેદબાણ અનેઅનધિ કૃત બાંધકામની પ્રવૃત્તિ ઓ રોકવા બાબતેદેખરેખ
રાખવામાંઆવેતેબાબત સુનિ શ્ચિ ત કરવી