Notification texts go here Contact Us Buy Now!
Posts

સેન્ટ્રલ ઓફિસ રાણીપ ના એક કમૅચારી એતો ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી છે જુઓ આ એહવાલ

ભાવનગર એસ ટી ડિવિઝન મા સુરક્ષા શાખા ના અધિકારી ઓ દ્વારા સિક્યોરિટી ગાર્ડ ના કમૅચારીઓ પોતેજ કોન્ટ્રાક્ટ રાખી ને સિકયુરિટી ગાર્ડ ની ભરતી કરી ગાડૅ ને રુપિયા ૫૦૦૦ થી લઈને ૮૦૦૦ સુધી પગાર ચુકવવામાં આવે છે અને તે એસ ટી નિગમ પાસેથી ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ લઇ એસ ટી ને ખોટ તરફ ધકેલવા મા મોટા ફાળો છે અને એસટી નિગમના એક મોટો પદભ્રષ્ટ અધિકારી ભટ્ટ સાહેબ તો એસટી નિગમને જાણે નીલામી કરવા માંટે છુટ આપી હોય અને તેમના વિભાગ મા લાગતા વળગતા ને રેવડી દેવા બેઠા હોય અને એસટી વિભાગ સૌથી વધુ મોટો ભ્રષ્ટાચાર કરનાર અધિકારી કારી જો હોય તો તે છે ભટ્ટ સાહેબ જો સરકારે જાણે આ અધિકારી ને ભ્રષ્ટાચાર કરવા ની છુટ આપી હોય તેવું લાગે છે આ અધિકારી ની વિજિલિયન્સ તપાસ કરાવે તો સૌથી મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે એસટી માં લગાવવામાં આવતા જી પી એસ તેમજ સંડાસ  સિક્યુરિટી ગાર્ડ જેવા ધણી જાતના કોન્ટ્રાક્ટો આપવામાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે એવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે અને તાત્કાલિક આ અધિકારી ની વિજિલિયન્સ તપાસ થાય એવી માંગ ઉઠી છે 
પોતાની જાગીર સમજી બેઠા હોય તેવું લાગે છે અને દરેક ગુજરાતનાં તમામ ડિવિઝન મા જે જે કોન્ટ્રાક્ટ આપ્યા છે તેમા પાછળના ભાગે થી મોટી કટકી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે અને એસટી વિભાગ માથી જે હોટલો ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમા પણ મોટો ભ્રષ્ટાચાર આચરતા હોય તેવું સ્પષ્ટપણે જણાવા મળેલ છે દરેક હોટલ દિઠ રુપિયા એકલાખ થી લઈને રુપિયા ત્રણ લાખ સુધી નો વહીવટ કરવામા આવે છે આની પણ તપાસ થવી જોઈએ જેથી દુધ નું દુધ અને પાણીનું પાણી થઇ જાય 

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.