સુરેન્દ્રનગર કલેક્ટરની ઓફિસજમીન NA મુદ્દે ખંડણી, લાંચનો “અડ્ડો' બનેલી: ED
દિલ્હીના ખાસ અધિકારીઓએ બુધવારે પરોઢિયે ૫.૩૦ કલાકે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો, બપોર પછી સાંજે સાડા ચારે સુનાવણી પૂર્ણ થઈ
અન્ય કેસમાં મોરીનું નામ ખૂલતા દિલ્હીથી તપાસ માટે આવ્યા ને અહીંના કાંડનો ભાંડો ફૂટવો
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિહ મોરીની એ-હોચેમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ મોડી રાત્રે પરપકડ કરીને વહેલી સવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ડિસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને પહેલી જાન્યુઆરી, ૨૦૨૨ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. નાયબ માલમતદારને રિમાન્ડ પર સોંપતા સુરેન્દ્રનગરના કલેક્ટર અને મોરી સાથે સંકળાયેલ અન્ય બાબુઓમાં ફફટાડ ફેલાઈ ગયો હતો. બીજી તરફ કેટલાક સરકારી બાબુઓએ કોના કોના નામો ખુલે છે તેની તપાસ કરવા માટે કોર્ટમાં વકીલોને મોકલ્યા હતા. મહત્વની બાબતએ છે કે, એન્ડોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ ( KD)ની સ્પેસવલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દિલ્હીથી એક કેસ સદંબે તપાસ કરવા માટે સુરેન્દ્રનગમરમાં મોરીના ઘરે સર્ચ કર્યુ હતુ,જેની તપાસમાં રૂ. ૬૭.૫૦ લાખ રોકડા, વોટસએપમાં નાણાંકીય વ્યવસ્તારોની ચિઠ્ઠીઓ અને જમીનો 1 1511 17 એન.એ. કરવા માટેના દસ્તાવેજો મોટા પાયે મળ્યા હતા, જેની જાણ એસીબીને કરતા ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ તપાસ દિલ્હી સ્પેરાવલ યુનિટ ઈડીએ હાથ ધરી હતી.
દિલ્હી ઈડીના ખારા અધિકારીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને વહેલી સવારે ૫.૩૦ કલાકે અમદાવાદ સામ્ય કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જયા ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરૂધ્ધ અંભોજે કોર્ટને જણાવ્યુ હતુ કે, એમની પાસેથી રોકડ રકમ મળી છે. તેમજ જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પલ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ વૈસાની લેતી દેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે.
અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA ભાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આરોપીના મોબાઈલમાંથી મોટાપાયે નાણાંકીય વ્યવહારો મળ્યા છે.જેમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ સુધી રેબો પહોંચે તેમ છે. આરોપીના પરંથી ૫૦ થી વધુ જમીનોની સીટો મળી આવી છે.
મારી પાસેથી કાઇ વાંધાજનક મળ્યું નથી : કલેકટર
સુરન્દ્રનગર સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલે જણાવેલકે ઘ.ડી. ની ટીમ મારા નિવાસસ્થાને તપાસ પુછપરછ કરવા માટે આવી હતી પરંતુ મારી પાસેથી કાઇ વાંધાજનક મળ્યુ નથી કે કોઇ ફાઇલો પણ ઇ.ડી.ના અધિકારીઓ લઇ ગયા નથી.
EDના અધિકારીઓ કંઇ જ નથી લઇ ગયા :પી.એ.
કલેકટરના પી.એ. જયરાજસીહે જણાવેલકે ઇ.ડી.ના અધિકારીઓએ સતત બે દિવસ સુધી લખતર સ્થિત તપાસ કરી પુછપરછ પણ કરી હતી પરંતુ કોઇ રકમ કે વાંધાજનક કાગળો કાઇ જ મળ્યુ નથી કે સાથે લઇ ગયા નથી.
મૌરીના ઘરેથી ૬૭ લાખ રોકડા, વોટ્સએપમાં નાણી વ્યવહારની વિગતો મળતાં ACBનો ગુનો નોંધાયથી
એનએની અરજી ક્લિયર કરવામાં વિલંબ ન થાય એટલે સ્પીડમનીથી લાંચના નાણાં લેવાતા હતા
હતું તે છતું થયું: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કલેક્ટોરેટમાં EDની કાર્યવાહી
સુરેન્દ્રનગરના રના કલેક્ટર કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલને હટાવાયા, ધરપકડ પછી સસ્પેન્ડ પણ થશે
જમીન કૌભાંડ, બેફિકરાઈથી ચાલતી ધૂમ વસૂલીની ફરિયાદ છેક PMO સુધી થઈ હતી
ત્રણ જ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનોના કૌભાંડને પગલે વધુ એક કલેક્ટરને ગુજરાત સરકારને બટાવવા પડ્યા છે. મેન્ડોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ- EDની કાર્યવાહી પાછી બીજા દિવસે ડૉ. રાજેન્દ્ર પટેલને તત્કાળ અસરથી હાટવીને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી DDO કે.એસ.વાલિકને કલેક્ટરનો ચાર્જ સંભાળી લેવા આદેશ કરવો પડયો છે. જો ED દ્વારા વર્ષ ૨૦૧૫ની બેચના IAS ડો.પટેલની ધરપકડ થસે તો તત્કાળ અસરથી સસ્પેન્ડ પણ કરાશે.
સોલાર, સિરામિક, ઓટોમોબાઈલ જેવા ઉદ્યોગ અને
બેફિકરાઈથી વસૂલી થાય છે. આવા જ કારણોસર જુલાઈ-૨૦૨૨માં તત્કાલિન કલેક્ટર હેરાજેશ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન- Cઝની કાર્યવાહી બાદ સબન્ડ કરવામાં આવ્યા હતા. મંગળવારે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની હાજરીમાં જ EDએ સર્ચ ઓપેરશન હાથ ધર્યું હું છે. છે. જે જે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર છે. બુધવારની સવારે કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને દમ્બે સહઆરોપી તરીકે જોડીને ગુનો દાખલ કર્યા બાદ સાંજે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- GADએ તેમને તત્કાળ અસરથી સુરેન્દ્રનગરથી હરાવ્યા છે. કહેવાય છે કે, IAS ડો.પટેલને કચ્છ ગમે ત્યારે પરપકડ પણ કરી શકે છે. આથી, તેમને સસ્પેન્ડ પણ કરાય તો નવાઈ નહી. આ પટના પાછળ છેક વડાપ્રધાન નરેન્દ્ર મોઠીના કાર્યલાય- PROને થયેલી ફરિયાદ પણ કારણભૂત હોવાનું કહેવાય છે.
કાર્બોસેલ સહિત ખનિજ હવ્યો તેમજ સૌથી વધુ સરકારી જમીનની ઉપલબ્ધતાને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વિનેલા એક-દોઢ દાયકાથી મહેસૂલી 1 મહેસૂલી કોભાંડ કરેક્ટોરેટ ખાણ ખનિજ કમિશનરેટ અને પોલીસ અસરોમાં મંજીરા વગાડતુ મહેસૂલ વિભાગ, PMOને ફરિયાદ કરનાર કોણ? I સુરેન્દ્રનગરમાં સરકારી જમીન હડપવાના અનેક કૌભાંડો છેલ્લા એક-દોઢ દાયકામાં આકાર પામ્યા છે. કચ્છ પછી આ એક જ મોટો જિલ્લો છે જયાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરનારા ઉદ્યોગોને સરતી જમીન ઉપડાવ્યા છે. આથી, સુરેન્દ્રનગરમાં જમીન સંબંધિત કૌભાંડ- કલેક્ટોરેટમાં વસૂલાતી ટકાવારીને લઈને સેંકડો રજૂઆતો ફરિયાદો છતાયે મહેસૂલ વિભાગ તેને નજર અંદાજ કરી રહ્યો છે. આથી, કેટલાક કેટલાક ઉદ્યોગ જુથોએ PMO સુધી ફરિયાદો કરતા EDએ એક્શનમાં ઉતરવું પડયુ છે. જો કે, એ ઉદ્યોગ જૂથ કોણ છે તે મુદ્દે રહસ્ય અકબંધ છે. પરંતુ તે સોલાર રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણકતાં હોવાનું જાણવા મળ્યું છે.
એનએ કાંડમાં વચેટિયા, સંડોવણીની વકીલોની પણ
દિલ્હી ઈડીના અધિકારીઓ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને પુછ પરછ માટે દિલ્હી લઈ જાય તેવી શકયતાઓ છે. જમીન એન એ. કરાવવા માટે કેટલાક વચોટીયાઓ અને એડવોકેટ પણ સામેલ હોય તેની તપાસ ચાલુ કરી છે. ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી કેટલાક ડેટા મળ્યા છે. જેમાં મોટાપાયે નાણાંકીય વ્યવહારો મળ્યા હોય તેની તપાસ માટે કલેક્ટર કચેરીના સ્ટાફને સમન્સ પણ પાઠવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ જેટલા શક્યતા મોટા અધિકારીઓની સામે ઈડી આગામી દિવસોમાં તપાસ માટે બોલાવી શકે છે.