Notification texts go here Contact Us Buy Now!
Posts

આજરોજ ગઢડા ST ડેપો-મેનેજરને વહેલી સવારે સ્પેશિયલ બસ આપવાન છે યાદ આવતા અનેક રૂટો કેન્સલ કર્યા

ગઢડા ડેપો મા છાસ વારે બસો બંધ કરી દેવામાં આવશે સત્ય હકીકત એવી છે કે આજે ગઢડા મધ્યે થી ઉપડતી બસો ગઢડા થી ભાવનગર તેમજ ૬ ૩૦ ગઢડા . ગાંધીનગર દહેગામ ૩ કલાકે ઉપડતી વિંછીયા અને ૫/૩૦ કલાકે ઉપડતી અનકવર અને ૧૩  .૩૦ ઉપડતી અનકવર બંને બસો બંધ કરાતાં જાહેર જનતા હેરાન પરેશાન થઈ ગયા અને ગઢડાથી અમદાવાદના ‌ ગરીબ દર્દીઓ લોકલ બસની આશાએ વહેલી સવારના બસ સ્ટેન્ડમાં આંટા મારતા દેખાય છે આમ છતાં તંત્રના પેટનું પાણી હતું નથી પરિણામે આમ જનતા ખૂબ જ હેરાન થઈ રહી છે ડેપો મેનેજરને પણ ખબર નથી રહેતી કે આજે મારે સ્પેશિયલમાં  ST બસ આપવાની છે શું  આટલી બધી બેદર કરી કે ચાલુ લાઈન કાપવી પડી વહેલી સવારે કોઈનો ફોન આવ્યો હતો ચાલુમાં લાઈન કાપી નાખી શું હવે પછી આ ડેપો મેનેજર સામે DC સાહેબ કોઈ પગલા લેશે કે ભીનું સંકેલાઈ જશે? એ તો હવે સમય જ કહેશે આવા અનઘડ વહીવટ ધરાવતા ડેપો મેનેજરની તપાસ કરી કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તપાસના આદેશ આપવાથી ઘણું સત્ય બહાર આવશે, એવું પણ સૂત્રો દ્વારાજાણવા મળ્યું છે મારે રૂબરૂમાં મેં આજે નિહાળ્યું હતું 

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.