Notification texts go here Contact Us Buy Now!
Posts

બોટાદ 108 સ્ટાફ ની સમય સુચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુ ને મળ્યું જીવનદાન

બોટાદ 108 સ્ટાફ ની સમય 
સુચકતા અને  સતર્કતા  ના કારણે માતા અને નવજાત શિશુ ને મળ્યું જીવનદાન 
 રસ્તો ન હોવા છતાં બોટાદ 108 ની ટીમેં ચાલીને પહોંચી સફળ ડિલિવરી કરાવી માતા બાળકનો જીવ બચાવ્યો 
 બોટાદ લોકેશન 108 ટીમ ને  ઇમરજન્સી સેવા નો ફોન આવેલ બોટાદના તાજપર ગામ માં વાડી વિસ્તારમાં અમે રહીએ છીએ ને અમારે ત્યાં મહિલાને પ્રસુતી દુખાવો શરૂ થઈ ગયેલ છૅ તો તાત્કાલિક સારવાર જરૂરી છૅ એવું જણાવતા બોટાદ લોકેશન ના 
 ઈએમટી હિતેશભાઈ વસાણી અને પાયલોટ ભરતભાઈ ખાંભલા તાત્કાલિક ધોરણે સ્થળ પર જવા માટે નીકળી ગયા હતા ત્યારે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકે  એમ ન હતી ત્યારે 108 ટિમ ચાલીને સ્થળ પર પહોંચીને માતાને ચેક કરતા બાળક માતાની ડીલેવરી જોખમી  જણાતા અને સ્થળ ઉપર જ ડિલિવરી થઈ જાય એવું માલુમ પડતા દર્દીને મહિલા સગર્ભા ને અસહ્ય  દુખાવો હતો દર્દીના ઘેરે તેવું લાગતા હિતેશભાઈ વસાણીએ અને પાયલોટ ભરતભાઈ ખાંભલા દ્વારા ઘરે સ્થળ ઉપર ડિલિવરી કરાવવામાં આવી હતી ત્યારે પોતાની સુજબુજ અને અમારા ફિઝિશિયન 
ડો-મંથન સર ની એડવાઇઝ થી અને તાલીમના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલિવરી કરાવી 108 ની ટીમ દ્વારા સ્થળ પર જ સફળ પ્રસુતી કરવામાં આવી હતી જ્યાં માતા એ  બાળકને જન્મ આપ્યો હતો  એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલેવરી ના સાધનો દવાઓ તથા ટેકનિકનો ઉપયોગ કરીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ બોટાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં માતા અને બાળક નોર્મલ હોય ત્યારે પરિવાર 108 ના કર્મચારીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સિવિલ હોસ્પિટલ ખાતે કામગીરી બિરદાવવામાં આવી હતી . આ બાબતે 108 ટીમના  બોટાદ જિલ્લાના યુવા અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી સાહેબે પણ અભિનંદન પાઠવ્યા હતા

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.