ગઢડા નગરપાલિકા વિસ્તારમાં આવારા પશુ ના ત્રાસ થી ગઢડા ની જનતા હેરાન પરેશાન ગઢડા મધ્યે કેટલીક વખત પશુ દ્રારા ધણા વ્યક્તી ઓના મરણ થયેલ છે પરંતુ કુંભકણૅ ની ઉધમાથી ક્યારે સરકારી બાબુઓ બહાર આવશે અને પશુ ને મહાજનમા મુકશે દિવાળીના દિવસે પ્રજાને તકલીફ ન પડે એવી જનતા માથી માગ ઉઠી છે આ માંગ ક્યારે પુરી થશે થશે ખરી ?