Notification texts go here Contact Us Buy Now!
المشاركات

બોટાદ જિલ્લામાં ધમધમતાદેશી દારૂના અડ્ડા

બોટાદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષ થી દેશી દારૂ ના હડા ધમધમાટ ચાલી રહ્યો છે જિલ્લા મા એલસીબી એસ ઓજી તેમજ બોટાદ જિલ્લામાં સવથી વધુ દારૂ ના હડા ધમધમાટ ચાલેછે જાણે પાણી ની પોટલી ઓ ખુલે હામ વહેંચવા આવે છે શું આ જિલ્લા નો મોટો અધિકારી ને આની ખબર નથી નાં એવું કાંઈ નથી જિલ્લા ના મોટા અધિકારી ને તો મોટા હપ્તા જોઈએ છે તેમજ જો કેશ કરવા ના થાય તો ગમે ત્યાંથી પીધેલા ને પકડી ને કેશ કરે પણ દારૂ પાડનાર ને ન પકડે જો એને પકડવા મા આવે તો આવક બંધ થઈ જાય થોડા સમય પહેલા રોજીદ લઠ્ઠાકાંડ માં ધણા લોકો ના જીવ ગુમાવ્યા હતા પરંતુ આપણને એમ હતું કે હવે બોટાદ જિલ્લામાં દેશી દારૂ બંધ થશે પણ અવડા મોટા કાંટ પછી પણ જો જાડી ચામડીના અધિકારી ના કોઈ સ્વજન ગુમાવ્યું હોત તો તેને આવા કાંટ યાદ રહે પરંતુ મરનાર તો નાના માણસો હતા એટલે આ કાંટ ભુલી ગયા આવા ભ્રષ્ટાચારી અધીકારીઓની તપાસ થવી જોઇએ ખરી ? ગૃહ મંત્રાલય અને હર્ષ સંઘવી આવા મોટા અધિકારી ઓ ની તપાસ કરશે ખરા મોનિટ સેલ ના વડા રોઈ સાહેબ કાયદેસર કાર્યવાહી કરશે ખરા તે આપણે જોવાનું રહયુ 

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.