પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની ૨૮૦ એકર(૬૦૦ વિઘા) જેટલી જમીન ખાલસા કરી શ્રી સરકાર હસ્તક લેવામાં આવેલ છે. જે જમીન બહુ જ ચર્ચિત ગુજરાત હાઇકોર્ટ સામે થયેલ આર ટી આઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ માં આ જમીનમાં આવેલ ફાર્મ હાઉસ નો ઉપયોગ કરવામાં આવેલો હતો તેમજ અમિત જેઠવા મર્ડરનું માસ્ટર પ્લાનિંગ પણ અહીં કરવામાં આવેલું હતું ન્યાય પાલિકા તેમજ તમામ દેશની જનતાને ખ્યાલ છે કે આ અમિત જેઠવા મર્ડર પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી એ કરવામાં આવેલું હતું પરંતુ તેમાં તેમણે ક્લીન ચિટ મળેલી હતી હાલ આ કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ છે તેમાં પણ આ ફાર્મ હાઉસ નો ઉલ્લેખ કરવામાં આવી રહેલો છે આ ફાર્મ હાઉસ અને જમીનની અંદર આખી જમીનમાં આંબાના બગીચા છે તેમજ ભવ્ય ફાર્મ હાઉસ છે ફરતે આખી જમીનને પાકો રસ્તો બનાવેલો છે અતિશય ખર્ચો કરેલો છે પોતાની માલિકીની જમીન બતાવી ગૌચરની જમીન ઉપર મોટું દબાણ કરેલું છે જે દબાણને કલેકટર સાહેબ ગીર સોમનાથ દ્વારા ખાલસા કરવાનો હુકુમ કરતા પોતાની ભાન ભૂલી ગયેલ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અકળાય ગયેલ હોય પોતે શું બોલી રહ્યા છે તેનું તેમને ભાન નથી આવા અનેક અધિકારીઓને આ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી દ્વારા સામ દામ દંડ ભેદ થી દબાવી પોતાના અનેકો કામ કરાવી દીધેલા હોય જ્યારે શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા તેમ નો હુકુમ આદેશ અને તેમની પૈસાની ઓફર ને ને ઠુંકરાવીને તટસ્થ રહી નિયમ મુજબનો હુકમ કરેલો જે બાબતે પૂર્વ સાંસદને રિએક્શન આવતા ના બોલવાનું બોલી રહેલા છે એક સારા અને જવાબદાર અધિકારી ઉપર ખોટા આક્ષેપો કરી તેમને બદનામ કરવાનું ષરયંત્ર રચી રહેલા અને સોશિયલ મીડિયા તેમજ પોતાની સત્તા અને પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે અધિકારીશ્રી ઓ તેમજ પ્રજાને દબાવવાનું પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અનેક વાર પ્રયત્ન કરેલા છે ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ સ્ટેશન માં ફરિયાદ અને એફઆઇઆર થયેલી છે તેમજ ઘણા કેસની અંદર મોસ્ટ વોન્ટેડ છે પોતાના માસ્ટર માઈન્ડ થી જ આ મોટા મોટા કાંડ કરી રહેલા છે પ્રજાને તેમજ અધિકારીઓને હેરાન કરવામાં માહિર છે .
આ ભાઈ તેમની સભામાં કારડીયા રાજપૂત સમાજના સારા અને સજન નક્ષક પ્રમાણિક કર્મચારીઓની વિરુદ્ધ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે *પેલો આલીદરનો પઢાર્યો* કય ને ગંદા આક્ષેપો કરે છે આ ભાઈએ પણ પઢાર્યા પાસે ખૂબ જ કામો કરાવેલા છે જ્યારે કાયદા વિરુદ્ધ એક કામ ન થાય એટલે તે પઢાર્યો ચોર બની જાય છે અને ખોટા કામ કરાવે અને કરી દે ત્યારે સાવકાર બની જાય છે વાહ ભાઈ વાહ આવા બે બુનિયાદ આક્ષેપોથી સમાજ તમને ખૂબ ઓળખે છે સમાજના સારા અને સજન છોકરાઓ કોઈ સારી ઓફિસોમાં નોકરી કરે તેને તો કરવા દે મારા ભાઈ આવું તમારે શા માટે વારંમ વાર કરવાની ફરજ પડે છે ? આમ તો પહેલેથી તમે સમાજને નડતા આવેલ છે અને સમાજને અત્યારે પણ ખૂબ નડે છે તેમાં કોઈ મોટી વાત પણ નથી અને સમાજના પઢાર્યા એ તમારી પાસેથી કે અન્ય લોકો પાસેથી ક્યારેય લાંચ લીધી હોય તો પ્રજાને સાબિત કરી બતાવો ને ભાઈ કોણ સાચું અને કોણ ખોટું એ ખ્યાલ આવી જશે પ્રજાને તો ખબર જ છે આમાં કોણ સત્યવાદી ના દીકરા છે આપણે ક્યાં હતા ને અત્યારે ક્યાં છે એ તપાસી લેવું જોઈએ પછી જ બીજા ઉપર આક્ષેપો કરાય એટલે કોઈ ઉપર આંગળી સિંધતા પહેલા આપણી સામે કેટલી આંગળી છે તે પણ જોઈ લેવી જોઈએ સમાજના વ્યક્તિ ઓ આગળ વધી પ્રગતિ કરે તો તમારી આંખ માં તાત્કાલિક કણું ખટકે અને તેનો ગાંઠો કાઢવા તમે એન કે પ્રકારે તમારા મળત્યાં અધિકારીઓનો ફાયદો ઉઠાવીને સતત હેરાન કરો છો સારી ઓફિસો ની અંદર સમાજ ના સારા છોકરા ઓ એની મહેનતથી લાગેલી નોકરી ઉપર પ્રમાણિકતા પણે કામ કરતા હોય તો શાંતિથી કરવા દયો મારા ભાઈ તેવો ને બદનામ કરવાનું બંધ કરો અને કારડીયા અને દરબારો કઈ કઈ ને એકબીજા સમાજને અથડાવાનું નું બંધ કરો કારડીયા રાજપૂત સમાજ અને દરબાર સમાજ બંને ક્ષત્રિયો છે આમાં તમારા વ્યક્તિગત સ્વાર્થ ખાતર એકબીજાને ઝેર ફેલાવીને સમાજને સામ સામે કરવાનું બંધ કરો આમાં પેટમાં દુઃખ એને માથું કૂટવું એવું ખરું ચાલે ભાઈ અધિકારીઓ નિયમ વિરુધની કબજા કરેલી જમીનનો ખાલસા કરાવા હુકમ કરે એટલે આપણે પેટમાં તેલ રેડાય છે જ્યાં જ્યાં ઓફિસોમાં સમાજના છોકરાઓ છે ત્યાં ત્યાં સમાજના છોકરાઓ એ સમાજના તેમજ અન્ય સમાજ લોકોને ખૂબ ઉપયોગી બન્યા છે અને તમારું એક ખોટું કામ ન કરે એટલે તેમને ખરાબ ચીતરવામાં તમે માહિર છો ભાઈ ? ના ભાઈ ના આવું ક્યારેય ન ચાલે અને ક્યારે ચલાવી પણ ન લેવાય જેથી જે અધિકારીઓ કરે છે એ ખૂબ જ સારું કરે છે.
બસકરો મોટાભાઈ બસકરો તમને સમાજ એ ખૂબ આપ્યું છે અને એનું ફળ સમાજ અત્યારે ભોગવે છે સમાજની વાતો કરવાનું તો બંધ જ કરજો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સમાજ યાદ આવે છે ગરજ પતી જાય એટલે સમાજને એન કેન પ્રકારે લીછવી લે છે.
ગીર સોમનાથ જિલ્લાના ઝાંબજ અધિકારી શ્રી અને તેમની ટીમ દ્વારા જે જે કામગીરી કરી રહ્યા છે તે સરહાનીય છે એમા બે શક નથી કલેક્ટર સાહેબ તમે અને તમારી ટીમ બિન અધિકૃત ક્રમોમાં આગળ વધી માથે ભારે તત્વોને સદંતર પણે ડાભી દયો એવી વિનંતી કરીએ છીએ
જેને લાગે એને વટથી કહું છું જે થાય એ કરી લેજો તમે કોઈના બાપ થી ડરતા નથી તો અમે પણ એ જ કારડીયા રાજપૂત સમાજના દિકરા છે અમે પણ કોઈના બાપ થી ડરતા નથી અમારું મૃત્યુ આજે લખ્યું હશે તો કાલ ભલે ન થાય બાકી સાચી વસ્તુ ની અંદર અમારે લડવું એ અમારો ભારતીય બંધારણીય હક છે
ભીખાભાઈ ગોહિલ
પૂર્વ સરપંચ અને
ઉપાધ્યક્ષ
ભાજપ બક્ષીપંચ મોરચા ગીર સોમનાથ જિલ્લા.