Notification texts go here Contact Us Buy Now!
المشاركات

ગઢડા એસ ટી ડેપો મા ફરજ બજાવતા અધીકારી એ ઉજવાયો 134 મો ડો ભીમ રાવ આંબેડકર જી નો જન્મદિવસ

ગઢડા એસ ટી ડેપો મા ઉજવાયો 134 મોં જન્મદિવસ 
એસ ટી ના તમામ કમૅચારીઓ  ડો ભીમ રાવ આંબેડકર જી ના જન્મદિવસ ની કરી ઉજવણી જેમાં દરેક કમૅચારીઓ હાજરી આપી હતી ત્યારબાદ ગઢડા ડેપો ની આવક કેમ ઓછી આવે અને એસ ટી ની લાબી રુટ ની શેડ્યુલ બંધ કરવા મા આવે અને એસ ટી ની લાબા રુટો ની આવક કેમ ધટે અને એસ ટી નુ સંચાલન કેમ નાનું થાય એ માટે  હવે નવો પ્રયાસો કરવા મા આવશે એવુ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે એસ ટી ની સ્લીપિંગ કોચ બસ ને ધણા સમયથી ગઢડા થી ભાવનગર ના લોકલ ફેરા માં ચલાવવામાં આવશે છે ત્યારે એસ ટી ની આવક અને એ પી કેમ ક્યાં જતુ રહે છે આ એસ ટી નુ નુકસાન કોના પગાર માંથી કપાસ અને અન આવડત ના કારણે એસ ટી ડેપો બંધ કરવા ની ફરજ પડશે એવુ લાગી રહ્યુ છે આ ડેપો મેનેજર કોઈ પણ કમૅચારીઓ ના ફોન ઉપાડતા નથી અને છસ વારે રૂટો મા એસ ટી બસ બદલી નાખવામાં આવે છે ત્યારે મુસાફર જનતા એ કરેલ રિઝર્વેશન હોય ત્યારે ફરજ પરના કંડકટર અને પેસેન્જર વચ્ચે માથાકૂટ થાય છે એવા સમયે કયારે પણ ડેપો મેનેજર ફોન ઉપાડતા નથી આ છે ગઢડા ડેપો મેનેજર કર્મનિષ્ઠ કમૅચારી કોઈ પણ વ્યક્તિ જો ડેપો મેનેજર ને ફરીયાદ કરવા જાય તો તરતજ ડેપો મેનેજર પોલીસ સ્ટેશન જઈ ને ફરીયાદ કરવા માટે જાય છે આ કર્મોનિષ્ઠ અધિકારી ની બદલી ક્યારે કરવા મા આવશે આવશે ખરી ?????

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.