Notification texts go here Contact Us Buy Now!
المشاركات

ગઢડા જુના મંદિર ના સ્વામી માધવ પ્રસાદ જી નો નવો કાંટ ખેડૂત ની જમીન બારોબાર વેચી દીધી

બોટાદ જિલ્લાના ગઢડા ના જુના મંદિરના સ્વામી માધવ પ્રસાદ દાસજી ગુરુ હરિ કેશવ દાસજી પાસેથી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દડવા ગામના વતની પ્રાગજીભાઈ ધનાભાઈ વરસાણી એ રૂપિયા દોઢ લાખ સ્વામી પાસેથી વ્યાજે લીધેલા હતા આ રૂપિયા એક વર્ષ બાદ સ્વામીને વ્યાજ સાથે બે લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા અને તે રુપિયા મળીગયા ની પહોંચ પણ



આપવામાં આવી હતી સ્વામી જ્યારે રૂપિયા પ્રાગજીભાઈ વ્યાજે આપેલા ત્યારે તેઓ પાસેથી કોરા કાગળ ઉપર સહિ કરાવી લેવામાં આવેલ અને તે કાગળ મા સ્વામી એ કુલ મુખ  આ જમીન નું કરી ને આ જમીન બારોબાર વહેચી નાખવામાં આવેલ ખેડૂતને ખબર પડતા તેઓ ગઢડા મંદિર ખાતે દોડી આવ્યા હતા અને સ્વામી ને કહ્યું હતું કે તમે અમારી જમીન કેમ બારોબાર વેચી દીધી ત્યારે સ્વામી એ એવું કહ્યું કે તમે શાંતિ રાખો અને દડવા ગામના ખેડૂત ને ધાકધમકી આપી હતી અને જો કોઈ પણ પ્રકારની હલચલ કરીશ તો હું તને જોઈ લઇ તુ મારુ કાંઇ નહીં બગાડી શકે કારણ કે ગઢડા પોલીસ તંત્ર મારા ખિસ્સામાં છે તારે જે કરવું હોય તે કર પછી સહન કરવાની તૈયારી રાખજે અમેતો બાવા છીએ તરા પરીવાર નું ધ્યાન કોણ રાખશે આવી ધમકી આપી હતી તેની સામે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સ્વામી આવી અનેક ગામોની જમીન પડાવી લીધી હોય તેવું જાણવા મળેલ છે આ સ્વામી સામે જમીન પચાવી લેવી અને મુનીલેન્ડ એક્ટ નીચે ગુનો નોંધાશે ખરો તેમજ આ ખેડૂતને ગઢડા પોલીસ ન્યાય આપશે ખરી તે જોવું રહ્યું આવા સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા જોઈએ એવી લોકોમાં માંગ ઉઠી છે જો આ સ્વામી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓના વકીલ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવાની જરૂર પડશે તો તે કોર્ટમાં ફરિયાદ દાખલ કરશે એવું ફરિયાદીના વકીલે જણાવેલ

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.