Notification texts go here Contact Us Buy Now!
Posts

ગઢડા પોલીસ સ્ટેશન મા પકડાયેલા આઇસર મા જી ઈ બી નો ચોરેલો સામાન છે પછી તો મોટો તોળ કરાયો

ગઢડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ આઇસર  નંબર પ્લેટ ન હતી શંકા જતા આ આઇસર ને ગઢડા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ ત્યારબાદ તેમાંથી  જી એ બી નો સામાન હોય પોલીસ સ્ટેશન મા ખબર પડતાં આઇસર નો માલિક કે બધુ સાચુ બોલી ગયો  ત્યારબાદ
 આ સામાન ચોરીનો હોય પછીતો શું ગઢડા પોલીસે આઇસર વાળા પાસે થી મોટી રકમ વસૂલ કરવામાં આવી હતી અને આઇસર ને જવા દેવા મા આવેલ  આ આઇસર મા એલ્યુમિનિયમ વાયર ટી સી ની ઈગલો તેમજ અન્ય કિંમતી ધાતુઓ ભરેલ તેમજ અન્ય સામગ્રી  બોટાદ માથી ભરેલો હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળેલ છે આવુજ ધણા વર્ષ પહેલાં પણ  
ચોરી નો સામાન બોટાદ પી જી વી સી એલ નો પકડાયેલ હતો તેનુ પુનરાવર્તન થયું હોય તેવું લાગે છે જો આસામન ની કિંમત લાખોમાં હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળેલ છે બોટાદ ના પી જી વી સી એલ ના મોટા અધિકારી ને શું ખબર નથી કે પછી એમા આધા તેરા આધા મેરા નો ઘાટ છે અને આ તપાસ જો વિજિલન્સ અધિકારી દ્વારા આ પ્રકરણ ની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા મોટા અધિકારી ઓ ના નામ ખુલે તેમ છે આવા તો બોટાદ જિલ્લામાં પી જી વી સી એલ માં ધણા મોટા મોટા ભ્રષ્ટાચારો બહાર આવે તેમ છે અને પોલીસ અધિકારીઓ નો આ આઇસર મા મોટો તોળ બાજ અધિકારી ઓ પણ ધરભેગા થઈ શકે આ બાબત ની લેખક રજૂઆત ગુજરાત ના મુખ્ય મંત્રી તેમજ ઈજા મંત્રી ગૃહ મંત્રી . ગુજરાત ના પોલીસ કમિશનર. રોય સહેબ તેમજ આઇ જી સાહેબ એસ પી સાહેબ ને રજુઆત કરવામાં આવેલ છે 
જી ઈ બી નો પકડાયેલા ચોરીનો સામાન ભરેલું આઇસર ની તપાસ ન કરવા મા આવી એટલા માટે ઉચ્ચ અધિકારી ને અરજી દ્વારા જાણ કરાયેલ છે તેમજ આ કાંટ મા જી ઈ બી ના મોટા અધિકારી સામેલ હોય તેવુ લાગી રહ્યુ છે

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.