Notification texts go here Contact Us Buy Now!
Posts

ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજા ની પાસા હેઠળ ધડપકડ ને વખોડી નાખતા મહિલા પ્રમુખ શ્રી દસરથબા

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પી.ટી.જાડેજા સાહેબ જે રાજપૂત સમાજ ના પ્રતિષ્ટિત આગેવાન અને અસ્મિતા આંદોલન માં ખૂબ જ તન મન અને ધનથી લડત માં સામેલ હતા સાથે સાથે હજારો જરૂરિયાત મંદ દીકરીઓઓના સમૂહ લગ્ન કરાવી હરહંમેશ રાજપૂત સમાજ તથા અઢારે વર્ણના લોકોને હરહંમેશ આર્થિક કરનાર એવા પી.ટી.જાડેજા સાહેબને એક સામાન્ય કેસ માં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરાવવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રીય સમાજ માટે આચકો આપનારી દૂ:ખદ ઘટના છે, રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘેરથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોસીયલ એકટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપે છે,  આ ક્યાં પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલા છે, આ બાબતે આપણે સૌએ વિચારવાનો સમય આવી ગયો છે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના તમામ જીલ્લા પ્રમુખો અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે માનનીય શ્રી પી.ટી.જાડેજા સાહેબ ની અટકાયત ના વિરોધમાં તારીખ 07/07/2025 ને સોમવાર ના રોજ સવારે 11.00 વાગ્યે આવેદનપત્ર આપવાનું હોઈ સવારે 10.30 વાગ્યે જે તે જીલ્લા કલેકટર ઓફિસે બને એટલે મોટીસંખ્યામાં હાજર રહેવું.

જીલ્લા કલેકટર ઓફિસે આપવા માટેનો ડ્રાફ્ટ AGRYS પ્રદેશ ટીમ દ્વારા તૈયાર કરીને આપવામાં આવશે, જેની નોંધ લેવી.

દિગ્વિજયસિંહ ઝાલા | પ્રદેશ અધ્યક્ષ,
યુવા પાંખ |  અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.