Notification texts go here Contact Us Buy Now!
Posts

કોઈ પણ પોલીસ જો ખોટી રીતે હેરાન કરે તો તેમની સામે કાંઈ દેસર ની કાર્યવાહી થઈ શકે


ઉપરોક્ત જાહેર જનતા સમક્ષ સોશ્યલ મીડિયા ઉપર જાહેર કરવામાં આવેલ આવી જાહેરાતો મુજબ અરજદાર ની અરજીઓ ઉપર ડીજીપી અને ડીએસપી જેવાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા શું યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે

અમદાવાદ શહેરના વિષયમાં અમદાવાદ શહેરની પ્રજા તરફથી મલેલ જાણકારી મુજબ અને અમદાવાદ શહેરની પ્રજા તરફથી થતાં સારાં વખાણો મુજબ

અમદાવાદ શહેરમાં હાલનાં સમયમાં એક ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ કમિશ્નર મલિક સાહેબશ્રી છે.અને અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ માં પણ એક ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી અજીત રંજીઅન સાહેબશ્રી હોવાનાં કારણે અમદાવાદ શહેરના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રજા તરફથી થતી અરજીઓ ઉપર પુરતું ધ્યાન આપવામાં આવી રહેલ છે.

અમદાવાદ શહેરમાં હાલનાં સમયમાં ઝોન નાં તમામ ડીસીપી સાહેબશ્રી પ્રજા માટે પ્રજાની હીતમા પ્રજાલક્ષી કામગીરી કરી રહેલ છે.જેમાં ઝોન ૨ અને ઝોન ૬ નાં ડીસીપી સાહેબશ્રી દ્વારા સરસ ઉમદા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.

પરતું  પ્રજા દ્વારા થતી અરજીઓ ઉપર શું ગુજરાત રાજ્ય નાં ડીજીપી દ્વારા પુરતું ધ્યાન આપવામાં આવી રહેલ છે 

શું મહેસાણા જિલ્લાના ડીએસપી તરુણ ડુગ્ગલ દ્વારા પ્રજા દ્વારા થતી અરજીઓ ઉપર પુરતું ધ્યાન આપવામાં આવી રહેલ છે 

પ્રજા તરફથી ઉઠેલો આ એક મોટો પ્રશ્ન છે.

અમદાવાદ શહેરની પ્રજા દ્વારા મલેલ જાણકારી મુજબ અમદાવાદ શહેરમાં હાલનાં સમયમાં પોલીસ ડીપાર્ટમેન્ટ નાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા સારાં માં સારી ઉમદા પ્રશંસનીય પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.

ગુજરાત રાજ્ય નાં ડીજીપી ને અને મહેસાણા જિલ્લાના ડીએસપી ને અરજી કરવામાં આવેલ હોવાં છતાં શું કોય યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં  આવી છે કે નહીં તે ટુંક સમયમાં પુરતાં પ્રમાણમાં પુરાવા સાથે જાહેર જનતા સમક્ષ સત્ય હકીકત બહાર આવશે.


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.