Notification texts go here Contact Us Buy Now!
المشاركات

પ્રાથમિક શિક્ષણ નાં કમૅચારીઓ કયારે સુધરશે ખરા ??

જિલ્લાના વડા DPEO ભરતભાઈ વાઢેર તેમજ નાયબ DPEO પ્રભાતભાઇ મોરી  ને ગામલોકો દ્વારા તેમજ SMC દ્વારા પણ  ચાલુ બાંધકામ હોય તે સમયે ઉપરોક્ત બંને અધિકારીને વારંવાર ધ્વનિ સંદેશ દ્વારા જણાવવામાં આવેલ...પરંતુ ઉપરોક્ત અધિકારીઓ એ કોઈ પણ કાર્યવાહી ન કરતા ના છૂટકે - ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પ્રમુખ દિલીપભાઈ ડાભીએ પત્ર લખી ભ્રસ્ટાંચાર ની પોલ ખોલી હતી પરંતુ આ સરકારી બાબુઓ ને પેટનું પાણી પણ હલતું નથી...ગુજરાત ની અંદર ગંભીરા બ્રિજ ની જેમ જ્યારે અકસ્માત થશે ત્યારે આ ઝાડી ચામડીના અધિકારીઓ ની ઊંઘ ઉડસે ખરી ? તાલુકા પ્રમુખ દિલીપભાઈ ડાભી જેવા પદાધિકારી દ્વારા ૧ મહિના પહેલાં કરેલ લેખિત અરજી ની પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તો પછી આમ જનતાનું શું આવે??? કારણ કે નોકરશાહી ગુજરાત માં એટલી બધી હાવી થઈ છે કે કોઈ પણ વ્યક્તિઓ ની તેમજ પદ અધિકારીઓ ની ગણના કરવામાં આવતી નથી. ત્યારે આ પદભ્રષ્ટ અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે ખરી??? બોટાદ જિલ્લાના દરેક તાલુકાઓમાં ચાલતા શાળાના રૂમોની કામગીરી એકદમ હલકી કવોલિટીનું કરવામાં આવે છે .. જ્યારે જ્યારે રજૂઆતો કરી હોય ત્યારે TRP અધિકારી દેસાણીભાઈ ને પણ જાણ કરેલ હોય તેવો દ્વારા જાણે આ દરેક કામ માં મારે કોઈપણ જાતનું લેવાદેવા નથી, હું તો એક પ્રામાણિક વ્યક્તિ છું.. જરાપણ નબળું કામ ચલાવીશ નહિ..તો આ અધિકારીની દેખરેખ નીચે જે કે કામો કરવામાં આવ્યા છે તેની ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવી જોઈયે  તોજ ખબર પડે કે આ અધિકારી પ્રામાણિક છે કે ભ્રષ્ટાચારી???

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.