Notification texts go here Contact Us Buy Now!
المشاركات

ભાવનગર પશ્ચિમ વિધાનસભાના આજે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ પટેલ ભાવનગર માં

 પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી ના ભાવનગર પશ્ચિમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજય ગોહિલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવેલ આત્મીયપૂર્વક અને ઉમળકાભર્યું સન્માન હૃદયને સ્પર્શી ગયું; આ આશીર્વાદ મારી સેવાયાત્રાને નવી ઊર્જા આપશે.
"ક્ષત્રિય સમાજનો મને સદાય સાથ, સહકાર અને અપ્રતિમ સ્નેહ મળ્યો છે, અને આ વિશ્વાસ જ મને વધુ સમર્પિતભાવ સાથે જનકલ્યાણ અને સમાજસેવામાં જોડાવાની પ્રેરણા આપે છે."
• શ્રી જીતુભાઈ વાઘાણી 
    આ શુભ અવસરે ભાવનગર શહેર જિલ્લા ના 
• શ્રી સુજાનસિંહજી ગોહિલ
( ઉપ. પ્રમુખ શ્રીગોહિલ વાડ રાજપૂત સમાજ)
• શ્રી નિકુલસિંહજી સરવૈયા
( ઉપ પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ)
• શ્રી નરેન્દ્રસિંહજી  ગોહિલ 
(પ્રમુખ શ્રી શ્રી મનહર કુંવરબા રાજપૂત વિદ્યાસંકુલ)
•  શ્રી ધર્મેન્દ્રસિંહજી ગોહિલ
( પ્રમુખ શ્રી શ્રી માજીરાજબા વિધવા સહાય ફંડ)
• શ્રી પી.ડી.ઝાલા
( પ્રમુખ શ્રી ઝાલા_ રાણા ક્ષત્રિય સમાજ)
• શ્રી અશ્વિન સિંહજી વાઘેલા
( પ્રમુખ શ્રી કાળીયાબીડ ક્ષત્રિય સમાજ)
• શ્રી મહેન્દ્રસિંહજી ચૂડાસમા
( પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ ગુજરાત રાજ્ય)
• શ્રી રાજેન્દ્રસિંહજી ગોહિલ
( પ્રમુખ શ્રી ભાવનગર તાલુકા ક્ષત્રિય સમાજ)
• શ્રી દિગ્વિજયસિંહજી ગોહિલ
( પ્રમુખ શ્રી તળાજા તાલુકા ક્ષત્રિય સમાજ)
• શ્રી ડૉ.હિતેન્દ્રસિંહજી ગોહિલ
( પ્રમુખ શ્રી લાઠી_ ગઢડા ક્ષત્રિય સમાજ)
• શ્રી જયેન્દ્રસિંહજી ગોહિલ
( પ્રમુખશ્રી શિહોર ક્ષત્રિય સમાજ)
• શ્રી પી.ડી.વાઘેલા ( અગ્રણી ઉદ્યોગપતિ)
• શ્રી કે કે ગોહિલ ( વરતેજ)
તેમજ ગોહિલવાડ રાજપૂત સમાજ ના તેમજ ભાવનગર જિલ્લા ક્ષત્રિય સમાજ ના વિવિધ પાંખો ના પ્રમુખ શ્રી ઓ આગેવાન શ્રી,ઉદ્યોગપતિ શ્રી ઓ વેપારીઓ બહોળી સંખ્યા માં હાજર રહેલા.. 
     આ સમ્માન સમારોહ માં ક્ષત્રિય સમાજ ના અલગ અલગ રાજકીય પક્ષો ના તાલુકા તથા જીલ્લા ના આગેવાનો. કોર્પોરેટર શ્રી ઓ, માર્કેટિંગ યાર્ડ ના હોદ્દેદાર શ્રી ઓ, તેમજ અલગ અલગ ૨૦૦ જેટલી સંસ્થાઓ એ આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી નું સમ્માન સાથે અભિવાદન કર્યુ હતું..

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.