Notification texts go here Contact Us Buy Now!
Posts

બોટાદ જિલ્લામાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સની કાર્યવાહી : 15 દુકાનદારોને દંડ..



બોટાદ જિલ્લામાં સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ Tobacco Free Youth Campaign 3.0 (TFYC) અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનાં કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા ગામોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોટાદ કલેક્ટર ડો.જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના નિયંત્રણમાં આ કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાનાં તમામ તાલુકાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તમાકુ સિયંત્રણના નિયોનું કડક પાલન પાલન કરાવવામાં આવી રહ્યું छ. પોસિન્દ્રન અ ઘુસરકા ૯ શનાવવા માટે ટાટમ અને કાનીયાડ ગામોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ / રેડ હાથ ઘર 53.18 RMT ૧ ૨૯, પાન-ગલ્લા, દુકાનદારો અને નાનાં-મોટાં વેપારીઓની તપાસ કરવામાં આવી “બોટાદ જિલ્લામાં તમાકુ

કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ કરીને સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ-COTPA 2003નાં નિયમોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 18 વર્ષથી ઓછી વયનાં વ્યક્તિને તમાકુનું વેચાણ, સિગારેટ-બીડીનું છૂટક વેચાણ, આરોગ્ય ચેતવણી વિના પેકેટોનું વેચાણ, તેમજ શાળા આસપાસ તમાકુ વેચાણ પર પ્રતિબંધ જેવી મહત્વની બાબતો અંગે વેપારીઓને સમજાવટ સાથે કાયદેસર પગલાં લેવામાં આવ્યાં હતાં. ઉપરાંત બીલ વિના વેચાતી ઈમ્પોર્ટેડ સિગારેટ જેવી બિનઅધિકૃત વસ્તુઓની પણ તપાસ હાથ ધરાઈ હતી. આ સંપૂર્ણ કામગીરીમાં પ્રા. આરોગ્ય કેન્દ્ર ટાટમના મેડિકલ ઓફિસર ડો. વિશાલ કણઝરીયા, તાલુકા સુપરવાઈઝર હિતેશભાઈ બી. પટેલ, એચ.પી.એચ.ડબલ્યુ. યોગેશભાઈ મેર, તેમજ પ્રા. આરોગ્ય કેન્દ્ર કાનીયાડના મેડિકલ ઓફિસર ડો. સેજલબેન ભૂત, સુપરવાઈઝર પીયુષભાઈ ખાવડીયા અને પોલીસ વિભાગનાં રાજુભાઈ અણીયાળીયાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. TFYC 3.0 હેઠળ ચાલી રહેલી આ સઘન કામગીરીથી યુવાનોને તમાકુ વ્યસનથી બચાવવા અને નિયંત્રણ ટાસ્ક જિલ્લામાં તમારુ રામે કડક • સામે કડક નિયંત્રણ સ્થાપવામાં ત્રણ ટાસ્ક ફાસની


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.