Notification texts go here Contact Us Buy Now!
Posts

1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR:ક્લાર્ક, અંગત સચિવ, ચંદ્રસિંહ મોરી ના.મામલતદાર ની ઉપર કાયૅવાહી કરવામાં આવી


1500 કરોડના જમીન NA (બીન ખેતી) કરાવવાના કૌભાંડ મામલે EDએ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડયા હતા. અંતે સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ઇડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવા ઈડીએ કોર્ટ સમક્ષ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધાવ્યો છે

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.