Notification texts go here Contact Us Buy Now!
المشاركات

એસ.ટી. ના ચીફ મેનેજર સંજય જોશી ની બદલીએસ.ટી.ના સોળ ડિવિઝન નો સફાઈ નો કોન્ટ્રાક્ટ રૂપિયા 50.84 કરોડ આપવાના વિવાદ પ્રકરણમાં ચીફ મેનેજર સંજય જોષી ની બદલી.



Kbc news મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે... એસ.ટી. નિગમમાં સફાઈ કોન્ટ્રાક્ટ માં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ બાબતે અવારનવાર સોશિયલ મીડિયામાં મોટા ખુલાસાઓ થાય છે. નિગમમાં પ્રવાસીઓ માટે તમામ વિભાગના તમામ ડેપો ઉપર સૌચાલય ફ્રી કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં ખુલ્લેઆમ અધિકારીઓની દેખરેખ નીચે પૈસા ઉઘરાવવામાં આવે છે. એસ.ટી.નિગમને ભ્રષ્ટાચારનું દુષણ કોરી ખાતું હોવાનો ખુલાસો. એસ.ટી સફાઈ કોન્ટ્રાક્ટ આપવામાં 35 કરોડની હાથ સફાઈ. કોન્ટ્રાક્ટ નું ટેન્ડર તૈયાર કરનાર ચીફ મેનેજર સંજય જોષીને ભરૂચ ડિવિઝનમાં વિભાગીય નિયામક તરીકે બદલી કરવામાં આવી. ડ્રાઇવર/કંડકટર અને મિકેનિકોને નાના ગુનામાં સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે. ત્યારે અધધધ... કહી શકાય તેવા વિવાદસ્પદ પ્રકરણમાં ફક્ત બદલી કરી સંતોષ મનાયો. ફરજ મુક્ત ના કરાતા ચર્ચાનો વિષય બન્યો. સ્કેવેર ફૂટ ને બદલે મેન પાવર ના આધારે કોન્ટ્રાક્ટ આપવાનું ટેન્ડર તૈયાર કર્યું. વાહન વ્યવહાર મંત્રી અને પ્રવીણ કુમાર માળીને ફરિયાદ મળતા. તેના પગલે તપાસ નો આદેશ છૂટ્યો. કેવોલિફાઇડ એજન્સીને...ડિસ કવો લિફાઇડ કરતા ભાંડો ફૂટીયો.


إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.