Notification texts go here Contact Us Buy Now!
المشاركات

બોટાદ જિલ્લામાં તા ૧૮.૪.૨૫ થી સરકારી ગૌચર પર દબાણ દૂર કરવાની અરજી કરવામાં આવી પરંતુ આજદિન સુધી ગૌચર ખલી ન થયુ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઝીઝાવદર ગામના એક જાગ્રુત નાગરિકે એજ ગામના રાધવભાઇ કાનજીભાઈ મોરડીયા આ જમીન પર મકાનો બનાવી નાખ્યાં છે અને ગેર કાયદેસર ત્યાં ખેતી વાડી ની લાઇટ પણ લઈ લીધી છે અને આસરે ૫૦થી ૬૦ વિધા માં ગૌચર પર ગેરકાયદેસર રીતે દબાણ કરી ને ખેતી કરે છે બાબતે લેન્ડ ગેબીન કાયદા મુજબ અરજી કરવામાં આવી અને ૪ થી ૫ મહિના પછી કલેક્ટર કચેરીએ થી પત્ર આવ્યો કે તમારી અરજી ફાઇલે કરવામાં આવી છે ત્યાર બાદ નાના ઝીઝાવદર ગામના જાગૃત કનુભાઈ મોરીયા નિવાસી કલેકટર શ્રી ને રુબરુબ મળીયા અને આ પ્રકરણ પ્રાત અધિકારી પાસે છે જયારે પ્રાંત અધિકારી ને રુબરુબ મળ્યા ત્યારે તમારુ પ્રકરણ ગઢડા મામલતદાર કચેરીએ મોકલ્યું છે હવે તે કાર્યવાહી કરશે પરંતુ સરકાર શ્રી ની માલીકી ની જમીન પર જો કોઈ પેશકદમી કરેતો આની ઉપર કયારે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અને અમોને મળતી માહિતી મુજબ આ જમીન પર નું દબાણ દૂર નહીં કરાવવા માટે મોટી રકમ કલેક્ટર કચેરી માં લેવામાં આવી છે પરંતુ દિન પંદર મા જો આ ગૌચર પર નું દબાણ દૂર નહીં કરાવવા આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કલેક્ટર કચેરીએ પરીવાર સાથે આમરણ ઉપવાસ પર બેસવાની ફરજ પડશે અત્યાર સુધી માં કરવામાં આવેલ અરજી ઓ અને આવેલ અરજી આ મુજબ છે 

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.