Notification texts go here Contact Us Buy Now!
المشاركات

બોટાદ જિલ્લામાં અન્ન અને પૂરવઠા તંત્ર ની ધોર બેદરકારી જોવા મળી

બોટાદ જિલ્લાના અન્ન અને પૂરવઠા વિભાગ જાણે કુંભકર્ણની જેમ નિદ્રા મા હોય તેવું જોવા મળે છે કારણ કે ગાંધીનગર થી થયેલો પરીપત્ર ને અમલ વારી ન કરાવવા માટે દુકાન સંચાલકો પાસેથી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો તેવું જાણવા મળેલ છે કારણ કે દુકાન સંચાલકો ને જો ૪૦૦ થી ઓછા કાડૅ હોય તો તેને સપ્રમાણ કાટૅ ની કામગીરી કરવા નો આદેશ કર્યો હતો પરંતુ જિલ્લામાં બેઠેલા અધિકારીઓ ને માત્ર ખીસા ભરવા મા રશ છે ગરીબ માણસો અનાજ મળે કે ન મળે પણ અમારા ખીસામાં પૈસા આવવા જોઈએ સરકાર શ્રી ના પરીપત્રો ને ધોળીને પીય જાય છે ત્યારે એ જોવું રહ્યું કે જિલ્લાના અધિકારીઓ આ કામગીરી માટે કયારે જાગશે તે જોવું રહ્યું બોટાદ જિલ્લામાં રેશની દુકાન સંચાલકો એક થી વધુ દુકાનો નું સંચાલન કરે છે તેમજ ધણા દુકાન સંચાલકો ક્યારે પોતે સંચાલન કરતા નથી બીજી વ્યક્તિ ઓ રેશનીંગની દુકાનો ચલાવતા હોય છે અને ધણા દુકાન સંચાલકો ગ્રહાક ને ઓછો પૂરવઠો આપે છે અને વધારા નું બારોબાર વેચી દેવામાં આવે છે શું આ જવાબદારી જિલ્લાના પૂરવઠા તંત્ર નથી તો આ દિશા મા કયારે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે 
ઉકત બાબતે સંદર્ભિત પત્ર-૧ થી સરકારશ્રીના તા.૦૯/૦૨/૨૦૨૪ના ઠરાવ ક્રમાંક: સીઓએફ/ઇ-ફાઇલ/૫/૨૦૨૩/૦૧૩૨ /ક ની કંડિકા (૧) ની જોગવાઇ તેમજ અત્રેથી આપેલ સૂચના મુજબ આપના દ્વારા સમગ્ર તાલુકાની દુકાનોમાં કાર્ડ વહેંચણીની વિગતવાર ચકાસણી કરીને આ સમગ્ર કામગીરી તા.૩૦/૦૯/૨૦૨૪ પહેલાં પૂર્ણ કરી દુકાનવાર અહેવાલ મોકલી આપવા જણાવવામાં આવેલ હતું. અન્યથા ૪૦૦ થી ઓછા કાર્ડ ધરાવતી દુકાનોને સરકારશ્રી તરફથી રૂ.૨૦,૦૦૦/- ની રકમમાં તફાવતની રકમ ચુકવવાની બાબત ઉપસ્થિત થશે, તો સંબંધિત અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ પાસેથી નાણાંકિય વસુલાત કરવાની ફરજ પડશે તેમ જણાવેલ હતું. તેમ છતાં આજ દિન સુધી ઉકત બાબતે આપના દ્વારા વાજબી ભાવની દુકાનમાં એન.એફ.એસ.એ રેશનકાર્ડની સપ્રમાણ વહેચણી કરવામાં આવેલ ન હોવાનું માલુમ પડેલ છે. અને સુંદર બાબતેનો કોઇ અહેવાલ અત્રેની કચેરીએ મોકલી આપેલ નથી. જે યોગ્ય નથી. જેથી સદર બાબતે સત્વરે કાર્યવાહી દિન-૦૫ માં પુર્ણ કરી કરેલ કાર્યવાહીનો અહેવાલ વિના વિલંબે અત્રેની કચેરીએ મોકલી આપવા વિનંતી છે.

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.