ગુજરાતના એસ.ટી. તંત્રને હચમચાવ્યું, ગાંધીનગર સુધી મચ્યો ખળભળાટ
શૌચાલય કાંડઃ ડેપો મેનેજર સસ્પેન્ડ સાથે મહુવા બદલી, એસ એસ આઇ ની પણ વલસાડ બદલી કરવા મા આવી
ભાવનગર એસ.ટી. ડેપોના બે અધિકારી સામે કાયદેસર ની કરવામા આવી કાર્યવાહી થી એસ.ટી. તંત્ર મા ખળભળાટ મચી ગયો બાકી ના બાધડ બીલા ઓ સામે કયારે થશે કાયદેસર ની કાર્યવાહી લોક મુખે ચર્ચાય રહયુ છે
ભાવનગર એસ.ટી. ડેપોમાં નિઃશુલ્ક શૌચાલયના બોર્ડને રૂમાલથી ઢાંકી મુસાફરો પાસે થી ગેરમાર્ગે રૂપિયા વસૂલવાની ગેરકાયદે પ્રવૃત્તિ ઓમા બીજા કેટલા કર્મચારી ઓની સંડોવણી છે તે જોવે રહયુ આ
શૌચાલય વસુલાત કાંડમાં તપાસ બાદ ભાવનગર એસ.ટી. ડેપો ના સ્ટેન્ડ ઇન્ચાર્જને ભાવનગર ડેપોના મેનેજર તરીકે ચાર્જ સોંપાયો છે. ભાવનગર એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશનના સિનિયર સિક્યોરિટી ઇન્સ્પેક્ટર જે.પી. ગોહિલની વલસાડ ખાતે બદલી કરવા મા આવી પરંતુ આના જવાબ દાર વ્યક્તી સામે કાયદેસર કાયવાહી કયારે થશે અને જવાબ દારને કયારે સજા થશે આસિસ્ટન્ટ સિક્યોરિટી ઇન્સ્પેક્ટરને ચાર્જ સોંપાતા એસ ટી માં ખળભળાટ મચી ગયો છે.
એસ.ટી. ડેપોના બે અધિકારી સામે કાર્યવાહી કરવા મા આવી છે પણ સાચા અથે તો આ સંડાસ નો કોન્ટ્રાક્ટ તો એક મોટા યુનિયન ના કર્મચારી નો છે એવુ જાણવા મળેલ છે ભાવનગર ડિવિઝન નો ઇતિહાસ સારો નથી કયારેક કોપર કાડ તો કયારેક ટાયર કાડ ડીઝલ કાડ દારુ કાડ ટીકીટ હેરીગ કાડ બદલી કાડ આવાતો અનેક કાડ ભાવનગર ડિવિઝન મા થયા છે પણ આજદિન સુધીમા કોઇ કર્મચાર ને સજા કે જેલ નથી થઇ કારણ કે ઉપર ના અધિકારી ના પેટ ભરાઇ જાય છે એટલે ફાઇલો બંધ કરીદેવામા આવે છે સાચા અર્થ મા ઉપર ના અધિકારી ને જો સજા કરવા મા આવે તો બધા કાટો નો અંત આવી જાય ઉપર ના અધિકારી ઓ ને ક્યારે થશે સસ્પેન્ડ
ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓનો અંત આવી જાય ? ડેપો મેનજર અને સિનિયર સિક્યોરિટી ઇન્સ્પેક્ટર એમ ભાવનગર એસ.ટી. ડેપોના બે અધિકારી સામે કાર્યવાહી કરવામાં
આવી છે. આર.ડી.પીલવાઈકર, એસ ટી વિભાગ ના વડા છે
66 વર્ષ જુના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ભાવનગર સહિત 16 ડિવિઝનો મારફતે રોજીંદા લાખો મુસાફરોને એસ.ટી. બસની સવલત પુરી પાડે છે. સામાન્ય પરિવારોને સસ્તી અને સુરક્ષિત મુસાફરી સેવાનો આપતા એસ.ટી. વિભાગના વહીવટી તંત્રની ઉણપથી ભાવનગર એસ.ટી. ડેપો સિવાય ગુજરાતના અનેક એસ.ટી. ડેપોના જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી ગેરકાયદે રૂપિયા વસૂલાય રહ્યા છે ત્યારે ભાવનગર ની જેમ એસ.ટી. વિભાગના અન્ય ડિવિઝનોમાં પણ આવી કાર્યવાહી કરવા મા આવશે ખરી