બાબતે નીચેની વિગતે મુદ્દાસર અમારી અરજ છે. આ અરજીની તપાસ કરી મધુસુદન ડેરીના નિયામક મંડળને સત્તા ઉપરથી બરતરફ કરવા તથા ઘમંડી, ભ્રષ્ટાચારી અને વ્યભિચારી મેનેજિંગ ડીરેક્ટર ગોવિંદભાઈ ઓઝાને બરતરફ કરી નવા મેનેજિંગ ડીરેક્ટરની નિમણૂક કરવા વિનંતી છે.
૧. મધુસુદન ડેરીના વાઈસ ચેરમેન શ્રી મેપાભાઈ મારું એક મંડળી ગાળામાં પોતે અને બીજી મંડળી એમની પત્નિ મકુંબેન મેપાભાઈ મારું ના નામે ચલાવે છે. પતિ પત્નિ લોહીના સંબંધ હોવા છતાં બંને એક જ ગામના એક જ ઘરના ડાયરેક્ટર છે. ગાળા ગામમાં ત્રીજી મંડળી વાઈસ ચેરમેન શ્રી મેપાભાઈ મારુંના પુત્રવધુના નામે ચલાવે છે. આમ એક ગાળા ગામની અંદર એક જ પરિવાર ૩ મંડળી ચલાવે છે. જે પૈકી મધુસુદન ડેરીમાં એક જ પરિવારમાંથી ૨ ડાયરેક્ટર છે એટલે કે પતિ પત્નિ ૨ ડાયરેક્ટર છે. જે સહકારી પ્રવુતિ પેટા કાયદો નિયમો ઉપનિયમોની વિરુદ્ધ છે. યોગ્ય તપાસ કરી આ બંને પતિ પત્નિને નિયામક મંડળમાંથી બરતરફ કરવા અમારી માંગણી છે.
૨. મધુસુદન ડેરીના ડાયરેક્ટર રામભાઈ રત્નાભાઈ બલ્યા જેઓ તુરખાના વતની છે. છેલ્લા ઘણા સમયથી પાળીયાદ રહે છે. અને પાળીયાદમાં મંડળી ચલાવે છે અને ડાયરેક્ટર છે. આ પાળીયાદમાં અન્ય બે દૂધ મંડળી મળી કુલ ૩ મંડળી છે. રામભાઈ રત્નાભાઈ બલ્યા પોતે દૂધના મોટા વેપારી છે. દરરોજ ૨૫ હજાર થી ૩૦ હજાર લીટર દૂધ ખાનગી રાહે વેપાર કરે છે. સંઘના પેટા કાયદા મુજબ સંઘનો ડાયરેક્ટર સંઘ જે પ્રવૃત્તિ કરતો હોઈ તેવી પ્રવૃત્તિ કરી શકે નહિ. જેથી યોગ્ય તપાસ કરી રામભાઈ બલ્યાને નિયામક મંડળમાંથી બરતરફ કરવા અમારી માંગણી છે.
૩. મધુસુદન ડેરીના હાલના મેનેજિંગ ડીરેક્ટરશ્રી ગોવિંદભાઈ ઓઝા જ્યારથી મેનેજિંગ ડીરેક્ટર તરીકે આવ્યા ત્યારથી તેના વહીવટ, વાણીને કારણે મધુસુદન ડેરી ખાડે ગઈ છે. આ ગોવિંદભાઈ ઓઝા મધુસુદન ડેરીમાં આવ્યા એ પહેલા મધુર ડેરી, ગાંધીનગરમાં એમ.ડી હતાં. ત્યાંથી ગોવિંદભાઈ ઓઝાને શા માટે કાઢી મુકવા પડ્યા તે યોગ્ય તપાસ કરી મેનેજિંગ ડીરેક્ટરશ્રી ગોવિંદભાઈ ઓઝાને બરતરફ કરવા
અમારી માંગણી છે.
૪. ગુજરાતના તમામ દૂધ સંઘો કિલો ફેટમાં દૂધ ખરીદે છે. જયારે મધુસુદન ડેરી એક જ લીટર ફેટમાં દૂધ ખરીદે છે. આમ કરી સંઘનું તગડું કમીશન રાખે છે. જો કીલોફેટમાં દૂધ ખરીદી થાય તો ૩ % જેટલી દૂધની વધ આવે છે. એટલે કે ૧૦૦૦ લીટરના ૧૦૩૦ કિલો થાય આ ૩૦ કિલો મધુસુદન ડેરીમાં તગડો નફો થાય છે. દરરોજનું ૧૨૫૦૦૦ કિલો જેટલું દૂધ છે. જે લીટરમાં લેતા દરરોજ ૩૭૫૦ લીટર દૂધ કપાત થતાં મધુસુદન ડેરીને ૩૭૫૦ લીટરના પ્રતિ લીટરે રૂ।. ૫૦/- ભાવ ગણીએ તો પણ દરરોજના ૧,૮૭,૫૦૦/- જેટલી રકમની અમો મંડળીઓને નુકશાની જાય છે અને મધુસુદન ડેરી ૩ % જેટલો વધારાનો નફો કરે છે. જે ગુજરાતના કોઈપણ સંઘ કરતા નથી.
૫. મધુસુદન ડેરી દર વર્ષે ૩ કરોડ લીટરથી વધારે દૂધ સંપાદન કરી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. અમૂલ ફેડ ડેરી ને મોકલે છે. ત્યાંથી પ્રતિ લીટરે અંદાજીત રૂા. ૨ જેટલો ભાવફેર મળે છે એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં ૫૦ થી ૬૦ કરોડ જેટલો ભાવફેર ફેડરેશન તરફથી મળેલ છે. જે રકમ દૂધ મંડળીઓ મારફત દૂધ ઉત્પાદકોને ચુકવવાના હોય છે. પરંતુ અમારા જિલ્લામાં દૂધ ઉત્પાદકોને એકપણ રૂપિયો મળેલ નથી. જે રકમ દૂધ ઉત્પાદકોને ચૂકવાય તેવી અમારી માંગ છે. આવી કરોડો રૂપિયાની રકમ ગરીબ પશુપાલકોની ક્યાં વાપરી ગયા છે તેની યોગ્ય તપાસ કરવા અમારી માંગણી છે.
૬. દૂધના ખરીદભાવ પડોશી ડેરીઓ કરતાં હરહંમેશ ૫૦ થી ૭૦ જેટલા કીલોફેટે ઓછા ચૂકવાય છે. જે પડોશી જિલ્લા ડેરીઓ જેટલા ચુકવાય તેવી અમારી માંગણી છે. દરરોજ ૬૨૫૦ કીલોફેટ જેટલું દૂધ ગણીએ તો દરરોજના ૩,૭૫,૦૦૦ રૂપિયા થતાં જે વર્ષના ૧૩,૬૮,૭૫,૦૦૦ થાય. ૧૦ વર્ષના ૧૩૬ કરોડ ૬૮ લાખ ૭૫૦૦૦ થાય છે.બાબતે નીચેની વિગતે મુદ્દાસર અમારી અરજ છે. આ અરજીની તપાસ કરી મધુસુદન ડેરીના નિયામક મંડળને સત્તા ઉપરથી બરતરફ કરવા તથા ઘમંડી, ભ્રષ્ટાચારી અને વ્યભિચારી મેનેજિંગ ડીરેક્ટર ગોવિંદભાઈ ઓઝાને બરતરફ કરી નવા મેનેજિંગ ડીરેક્ટરની નિમણૂક કરવા વિનંતી છે.

૩. મધુસુદન ડેરીના હાલના મેનેજિંગ ડીરેક્ટરશ્રી ગોવિંદભાઈ ઓઝા જ્યારથી મેનેજિંગ ડીરેક્ટર તરીકે આવ્યા ત્યારથી તેના વહીવટ, વાણીને કારણે મધુસુદન ડેરી ખાડે ગઈ છે. આ ગોવિંદભાઈ ઓઝા મધુસુદન ડેરીમાં આવ્યા એ પહેલા મધુર ડેરી, ગાંધીનગરમાં એમ.ડી હતાં. ત્યાંથી ગોવિંદભાઈ ઓઝાને શા માટે કાઢી મુકવા પડ્યા તે યોગ્ય તપાસ કરી મેનેજિંગ ડીરેક્ટરશ્રી ગોવિંદભાઈ ઓઝાને બરતરફ કરવ
અમારી માંગણી છે.
૪. ગુજરાતના તમામ દૂધ સંઘો કિલો ફેટમાં દૂધ ખરીદે છે. જયારે મધુસુદન ડેરી એક જ લીટર ફેટમાં દૂધ ખરીદે છે. આમ કરી સંઘનું તગડું કમીશન રાખે છે. જો કીલોફેટમાં દૂધ ખરીદી થાય તો ૩ % જેટલી દૂધની વધ આવે છે. એટલે કે ૧૦૦૦ લીટરના ૧૦૩૦ કિલો થાય આ ૩૦ કિલો મધુસુદન ડેરીમાં તગડો નફો થાય છે. દરરોજનું ૧૨૫૦૦૦ કિલો જેટલું દૂધ છે. જે લીટરમાં લેતા દરરોજ ૩૭૫૦ લીટર દૂધ કપાત થતાં મધુસુદન ડેરીને ૩૭૫૦ લીટરના પ્રતિ લીટરે રૂ।. ૫૦/- ભાવ ગણીએ તો પણ દરરોજના ૧,૮૭,૫૦૦/- જેટલી રકમની અમો મંડળીઓને નુકશાની જાય છે અને મધુસુદન ડેરી ૩ % જેટલો વધારાનો નફો કરે છે. જે ગુજરાતના કોઈપણ સંઘ કરતા નથી.
૫. મધુસુદન ડેરી દર વર્ષે ૩ કરોડ લીટરથી વધારે દૂધ સંપાદન કરી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. અમૂલ ફેડ ડેરી ને મોકલે છે. ત્યાંથી પ્રતિ લીટરે અંદાજીત રૂા. ૨ જેટલો ભાવફેર મળે છે એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં ૫૦ થી ૬૦ કરોડ જેટલો ભાવફેર ફેડરેશન તરફથી મળેલ છે. જે રકમ દૂધ મંડળીઓ મારફત દૂધ ઉત્પાદકોને ચુકવવાના હોય છે. પરંતુ અમારા જિલ્લામાં દૂધ ઉત્પાદકોને એકપણ રૂપિયો મળેલ નથી. જે રકમ દૂધ ઉત્પાદકોને ચૂકવાય તેવી અમારી માંગ છે. આવી કરોડો રૂપિયાની રકમ ગરીબ પશુપાલકોની ક્યાં વાપરી ગયા છે તેની યોગ્ય તપાસ કરવા અમારી માંગણી છે.
૬. દૂધના ખરીદભાવ પડોશી ડેરીઓ કરતાં હરહંમેશ ૫૦ થી ૭૦ જેટલા કીલોફેટે ઓછા ચૂકવાય છે. જે પડોશી જિલ્લા ડેરીઓ જેટલા ચુકવાય તેવી અમારી માંગણી છે. દરરોજ ૬૨૫૦ કીલોફેટ જેટલું દૂધ ગણીએ તો દરરોજના ૩,૭૫,૦૦૦ રૂપિયા થતાં જે વર્ષના ૧૩,૬૮,૭૫,૦૦૦ થાય. ૧૦ વર્ષના ૧૩૬ કરોડ ૬૮ લાખ ૭૫૦૦૦ થાય છે . લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે બીજુ આવતા એહવાલમા